• Image
    1
  • Image
    2
  • Image
    3

એસ ઇવી 1000

ટાટા એસ ઇવી 1000 ઇવોજેન દ્વારા પાવર, 1000 કિલોગ્રામ વહનક્ષમતા ધરાવતું ભારતનું પ્રથમ અને એકમાત્ર ઇલેક્ટ્રિક મિની ટ્રક છે. એસ ઇવી 1000 અંતરિયાળ શહેરી કાર્ગો પરિવહન માટે ઝીરો ઉત્સર્જન સમાધાનો સાથે સમયસર ડિલિવરી કરવા વિસ્તૃત સમાધાન પૂરાં પાડે છે. એસ ઇવી 1000ની ખાસિયત સિંગલ ચાર્જમાં 161* કિલોમીટરની રેન્જ અને બેટરીની 7* વર્ષની વોરન્ટી છે

2120 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

POWER & PICKUP
  • ઝડપી ટ્રિપ માટે 130 એનએમની ઊંચી પિકઅપ અને 36 એચપીનો પાવર

MILEAGE
  • સિંગલ ચાર્જમાં 161* કિલોમીટર એઆરએઆઈ સર્ટિફાઇડ રેન્જ
  • બ્રેકિંગ, ઉતાર અને ચઢાણ સમયે રિજનરેટિવ બ્રેકિંગ
  • 105* મિનિટમાં ઝડપી ચાર્જિંગ – મલ્ટિશિફ્ટ કામગીરીને સક્ષમ બનાવે

CONVENIENCE
  • થાકમુક્ત ડ્રાઇવિંગ માટે ક્લચલેસ કામગીરી અને સિંગલ સ્પીડ ગીયર બોક્ષ
  • સ્ટીયરિંગ વ્હીલનો ઓછો પ્રયાસ
  • રિયલ ટાઇમમાં વ્હીકલ ટ્રેકિંગ અને વિશ્લેષણ માટે ફ્લીટએજ સમાધાન
  • 16 એએમપી સોકેટ મારફતે ઘેર ચાર્જિંગની સરળતા
  • ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
  • હેડ રેસ્ટ અને પુષ્કળ લેગ રૂમ

PAYLOAD
  • 1000 કિલોગ્રામની ઊંચી વહનક્ષમતા
  • આગળ અને પાછળ લીફ સ્પ્રિંગ સસ્પેન્શનને કારણે વધારે વહનક્ષમતા
  • હેવી ડ્યુટી ચેસિસ
  • વધારે વહનક્ષમતા માટે 13"ના મોટા ટાયર

LOW MAINTENANCE
  • ઓછા મેન્ટેનન્સ અને વધારે અપટાઇમ તરફ દોરી જતાં બહુ ઓછાં મૂવિંગ પાર્ટ
  • કામગીરીનો ઓછો ખર્ચ, જે રનિંગ ખર્ચ બચાવવા તરફ દોરી જાય છે
  • બેટરીની સંવર્ધિત સલામતી અને એની ટકાઉ ક્ષમતા માટે લિક્વિડ કૂલ્ડ બેટરી કૂલિંગ ટેકનોલોજી

HIGH PROFITS
  • વધારે આવક માટે ઊંચી વહનક્ષમતા
  • સિંગલ ચાર્જમાં 161* કિલોમીટરની રેન્જ, જે રનિંગ ખર્ચ બચાવવા તરફ દોરી જાય છે
  • બેટરીનાં સંવર્ધિત જીવન સાથે 7* વર્ષની એચવી બેટરી વોરન્ટી
એન્જિન
પ્રકાર લિથિયમ આયન આયર્ન ફોસ્ફેટ (એલએફપી) બેટરી
પાવર 2000 આરપીએમ પર 27 કિલોવોટ (36 એચપી) પાવર
ટોર્ક 2000 આરપીએમ પર 130 એનએમ
ગ્રેડક્ષમતા 20%
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ સિંગલ સ્પીડ ગીયરબોક્સ
સ્ટીયરિંગ મિકેનિકલ, વેરિએબલ રેશિયો
મહત્તમ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક
બ્રેક
બ્રેક ડ્યુઅલ સર્કિટ હાઇડ્રોલિક બ્રેક
રિજનરેટિવ બ્રેક હા
શ્રેષ્ઠ ફ્રન્ટ પેરાબોલિક લીફ સ્પ્રિંગ સાથે કડક ધરી
સસ્પેન્શન પાછળ સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સાથે જીવંત ધરી
વ્હીલ અને ટાયર
ટાયર્સ 155 આર13 એલટી 8પીઆર રેડિયલ (ટ્યુબલેસ ટાયર)
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 3800 એમએમ
પહોળાઈ 1500 એમએમ
ઊંચાઈ 1840 એમએમ
વ્હીલબેઝ 2100 એમએમ
ફ્રન્ટ ટ્રેક 1310
રિઅર ટ્રેક 1343
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 160 એમએમ
લઘુતમ TCR 4300 એમએમ
વજન (કિલોગ્રામ)
GVW 2120 કિલોગ્રામ
પેલોડ 1000 કિલોગ્રામ
બેટરી
બેટરી કેમિસ્ટ્રી એલએફપી (લિથિયમ-આયર્ન ફોસ્ફેટ)
બેટરી એનર્જી (kWh) 21.3
IP રેટિંગ 67
પ્રમાણિત રેન્જ સિંગલ ચાર્જમાં 161 કિલોમીટર
ધીમો ચાર્જિંગ સમય 7 કલાક (10 ટકાથી 100 ટકા)
ઝડપી ચાર્જિંગ સમય 105 મિનિટ (10 ટકાથી 80 ટકા)
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા 20%
સીટિંગ અને વૉરન્ટી
સીટ D+1
વૉરન્ટી 3 વર્ષ / 125,000 કિલોમીટર
બેટરીની વૉરન્ટી 7 yrs / 175000 kms
Manoj Cargo & Tata Motors – 30 Years of Trust for the EV Future!
Manoj Cargo & Tata Motors – 30 Years of Trust for the EV Future!

Applications

સંબંધિત વાહનો

Tata Ace Pro EV

એસ પ્રો ઇવી

1610કિલોગ્રામ

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

Tata intra jupiter ev

ઇન્ટ્રા ઇવી

3320 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

tata intra ev

Intra EV pickup

3320

જીડબ્લ્યુવી

28.2 kWh

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

Ace EV 1000

એસ ઇવી 1000

2120 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

NEW LAUNCH
Tata Ace New Launch