ઇન્ટ્રા વી20
ટાટા ઇન્ટ્રા ગોલ્ડ પિકઅપ્સની રેન્જ વાણિજ્યિક વાહનો માટે ટીએમએલની નવી ‘પ્રીમિયમ ટફ‘ ડિઝાઇન ફિલોસોફી પર બનેલી છે, જેમાં મજબૂત અને વિશ્વસનિયતા સાથે વિઝ્યુઅલ આકર્ષકતા અને આધુનિકતાના સમન્વય સાથે ઉચ્ચ સ્તર છે. ઇન્ટ્રા વી20 ગોલ્ડ ભારતનો પ્રથમ* બાય-ફ્યુઅલ પિકઅપ ટ્રક છે. શહેરી, અર્ધશહેરી અને રાજમાર્ગોમાં પોતાના વાહનો ફેરવતા ગ્રાહકો માટે આ આદર્શ વાહન છે.
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી સીલ ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક
- ગ્રીન ફ્યુઅલ (સીએનજી)ના ઉપયોગ દ્વારા પ્રદૂષણમાં ઘટાડો
- સ્વચ્છ ઇંધણના ઉપયોગ સાથે સ્વચ્છ એન્જિન
- માનસિક શાંતિ માટે લાંબા અંતરની મુસાફરી માટે 700 કિલોમીટર
- લોડ કરવા માટે મોટો એરિયાઃ 2690 મિમી (8.8 ફીટ) x 1620 મિમી (5.3 ફીટ) x 300 મિમી (1 ફીટ)
- શ્રેષ્ઠ કામગીરીઃ ટાટા મોટર્સનું સફળ એન્જિન આરઇવીટીઆરએન18 1.2 લિટર, 1.2 લિટર એનજીએનએ સીએનજી, 3-સીલિન્ડર
- પાવર (પેટ્રોલ):
- 4000 આરપીએમ દીઠ 43 કિલોવોટ (58.4 એચપી)
- પાવર (સીએનજી): 4000 આરપીએમ દીઠ 39 કિલોવોટ (53.0 એચપી)
- ટોર્ક
- (પેટ્રોલ):1800થી 2200 આરપીએમ દીઠ 106 એનએમ
- ટોર્ક (સીએનજી): 1800થી 2200 આરપીએમ દીઠ 95 એનએમ
- ઊંચી માળખાગત ક્ષમતા, હાઇડ્રો ફોર્મિંગ ચેસિસમાંથી વધારે ટકાઉ ક્ષમતા
- લોડનું વધારે વહન કરવાની ક્ષમતા: લીફ સ્પ્રિંગ સસ્પેન્શન (આગળ 4 સેમિ-એલિપ્ટિકલ લીવ, પાછળ 6 સેમિ-એલિપ્ટિકલ લીવ)
- ઊંચું ગ્રાઉન્ડ ક્લીઅરન્સઃ નબળા રોડ પર પણ સ્થિરતા માટે 175 મિમી
- ઊંચી ગ્રેડક્ષમતાઃ પેટ્રોલ માટે 30 ટકા અને સીએનજી માટે 28 ટકા, જે ઊંચા ફ્લાયઓવર પર સરળતાપૂર્વક આગળ વધે છે
- તમામ સીએનજી પાવર પિકઅપમાં ટૂંકા ફૂટપ્રિન્ટ સાથે સિટીના ટ્રાફિકમાં સરળ ડ્રાઇવિંગ
- શહેરમાં સરળતાપૂર્વક ફરવા માટે 5250 મિમીનો નાનો ટર્નિંગ સર્કલ રેડિયસ
- સુવિધાજનક સ્ટીયરિંગ વ્હીલ
- ડેશબોર્ડ માઉન્ટેડ ગીઅર લીવર
- વોક થ્રૂ કેબિન પ્રદાન કરે છે
- સરળ ડ્રાઇવિંગ માટે ઇલેક્ટ્રિક પાવર સહાયક સ્ટીયરિંગ
- સુવિધાજનક લાંબી મુસાફરી માટે સુવિધાજનક સીટ અને ઓછો એનવીએચ
- ઊંચી ઇંધણદક્ષતા માટે ગિયર શિફ્ટ સલાહકાર
- ઇંધણના ઓછા વપરાશ માટે સીએનજી સ્ટાર્ટ વિકલ્પની ઉપલબ્ધતા
- ટેલીમેટિક્સ વાહનના શ્રેષ્ઠ ટ્રેકિંગને સક્ષમ બનાવે છે, જે જીયો ફેન્સિંગ, લોકેશન ટ્રેકિંગ અને વાહનના પર્ફોર્મન્સ ટ્રેકિંગમાં મદદ કરે છે
- મેન્ટેનન્સનો ઓછો ખર્ચ અને કુલ લાંબી ટકાઉક્ષમતા
- લીક પ્રૂફ ડિઝાઇન: સીએનજી કિટમાં સ્ટેઇનલેસ સ્ટીલ ટ્યુબ અને ફિટમેન્ટનો ઉપયોગ થાય છે
- માઇક્રો સ્વિચ ખાતરી કરે છે કે ઇંધણનું ઢાંકણું ખુલ્લું હશે તો વાહન ચાલુ નહીં થાય
- થર્મ ઇન્સિડન્ટ પ્રોટેક્શન ખાતરી કરે છે કે થર્મલ કિસ્સામાં સીએનજી પુરવઠો કપાઈ જાય છે
- લીક ડિટેક્શન ખાસિયત, જે ખાતરી કરે છે કે ગેસ લીકના કિસ્સામાં વાહન સીએનજીમાંથી પેટ્રોલમાં ઓટોમેટિક સ્વિચ થાય છે
- કુશળતાપૂર્વક અગ્નિશામક સ્થાપિત કર્યું છે, જે વાહનની સલામતી સુનિશ્ચિત કરે છે
- વાહન સીએનજી અને પેટ્રોલ પર શરૂ થઈ શકે છે એટલે ગ્રાહકોને વધારે સારી ઇંધણદક્ષતા પ્રદાન થાય છે
- વી20 પિકઅપ બાયફ્યુઅલનું કડક પરીક્ષણ થયું છે અને ફક્ત શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઘટકોનો ઉપયોગ થાય છે
- વાહન ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ અને હરિયાળા પર્યાવરણને સુનિશ્ચિત કરે છે
- પ્રમાણભૂત 3 વર્ષની વૉરન્ટી / 100,000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય એ લાગુ)
- 24-કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (1800 209 7979)
- માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
| પ્રકાર | પ્રકાર 1.2 લિટર એનજીએનએ સીએનજી, 3 સીલિન્ડર |
| પાવર | પાવર પેટ્રોલઃ 4000 આરપીએમ (58.4 એચપી) પર 43 કિલોવોટ સીએનજીઃ 4000 આરપીએમ (53.0 એચપી) પર 39 કિલોવોટ |
| ટોર્ક | ટોર્ક પેટ્રોલઃ 1800થી 2200 આરપીએમ પર 106 એનએમ સીએનજીઃ 1800થી 2200 આરપીએમ પર 95 એનએમ |
| ગ્રેડક્ષમતા | ગ્રેડક્ષમતા 28 ટકા (સીએનજી મોડ), 30 ટકા (પેટ્રોલ મોડ) |
ક્લચ અને ટ્રાન્સમિશન
| ગીયર બોક્સ ટાઇપ | ગીઅર બોક્ષનો પ્રકાર જીબીએસ 65 સીન્ક્રોમેશન 5એફ + 1આર |
| સ્ટીયરિંગ | સ્ટીઅરિંગ ઇલેક્ટ્રિક પાવર સ્ટીઅરિંગ |
| મહત્તમ સ્પીડ | મહત્તમ ઝડપ 80 કિલોમીટર/કલાક |
બ્રેક
| બ્રેક | બ્રેક આગળની બ્રેક – ડિસ્ક બ્રેક; પાછળની બ્રેક – ડ્રમ બ્રેક |
| રિજનરેટિવ બ્રેક | - |
| શ્રેષ્ઠ ફ્રન્ટ | આગળ સસ્પેન્શન સેમિ એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ – 4 લીવ |
| સસ્પેન્શન પાછળ | પાછળ સસ્પેન્શન સેમિ એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ – 6 લીવ |
વ્હીલ અને ટાયર
| ટાયર્સ | ટાયર ટાયર 14 ઇંચ રેડિયલ ટ્યુબલેસ ટાયર (165આર14) રેડિયલ |
વાહનનું ડાયમેન્શન (mm)
| લંબાઈ | 4460 મિમી |
| પહોળાઈ | - |
| ઊંચાઈ | - |
| વ્હીલબેઝ | 2450 મિમી |
| ફ્રન્ટ ટ્રેક | - |
| રિઅર ટ્રેક | - |
| ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 175 |
| લઘુતમ TCR | - |
વજન (કિલોગ્રામ)
| GVW | 2265 |
| પેલોડ | 1000 |
બેટરી
| બેટરી કેમિસ્ટ્રી | - |
| બેટરી એનર્જી (kWh) | - |
| IP રેટિંગ | - |
| પ્રમાણિત રેન્જ | - |
| ધીમો ચાર્જિંગ સમય | - |
| ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
| ગ્રેડક્ષમતા | ગ્રેડક્ષમતા 28 ટકા (સીએનજી મોડ), 30 ટકા (પેટ્રોલ મોડ) |
સીટિંગ અને વૉરન્ટી
| સીટ | ડ્રાઇવર + 1 |
| વૉરન્ટી | વૉરન્ટી 3 વર્ષ / 100000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય તે) |
| બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો
ઇન્ટ્રા વી20
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન
ઇન્ટ્રા વી20 ગોલ્ડ
2550 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
પેટ્રોલ ઇંધણની ટ ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી ડીઆઇ એન્જિ ... 1199 સીસી ડીઆઇ એન્જિન
એન્જિન
NEW LAUNCH






