એસ ગોલ્ડ સીએનજી પ્લસ
એસ ગોલ્ડ સીએનજી પ્લસ બીએસ6 ફેઝ 2 મહત્તમ પાવર 19.4 કિલોવોટ (26 એચપી) અને 51 એનએમ મહત્તમ ટોર્ક પ્રદાન કરતાં 2 સીલિન્ડર 694સીસી સાથે વધારે પાવર અને પિક અપ પ્રદાન કરે છે. આ 2520 એમએમ (8.2 ફીટ) લોંગ લોડ બોડી અને સેગમેન્ટમાં અગ્રણી લીફ સ્પ્રિંગ સસ્પેન્શન ઓફર કરતું સેગમેન્ટમાં લોડ બોડી ડેકમાં શ્રેષ્ઠ ધરાવે છે. લીફ સ્પ્રિંગ સસ્પેન્શન પોતાની ઊંચી વહનક્ષમતા માટે જાણીતાં છે.
1630
જીડબ્લ્યુવી
105 લિટર (35 લિટર + ... 105 લિટર (35 લિટર + 35 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
2 સીલિન્ડર 694સી ... 2 સીલિન્ડર 694સીસી
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- 5 ગણી વધારે સંવર્ધિત પ્રકાશની તીવ્રતા સાથે મોટો હેડ લેમ્પ
- રાતે અને વહેલી સવારે સલામત ડ્રાઇવિંગ માટે ફોકસની સંવર્ધિત રેન્જ

- સ્ટીયરિંગ પ્રયાસમાં 35 ટકા ઘટાડા સાથે નવું સ્ટીયરિંગ બોક્સ

- કેબિનમાં ડ્રાઇવરને આરામ માટે સીધી સીટ
- હેડ રેસ્ટ સાથે સુવિધાજનક બેઠકો અને સુવિધાજનક ડ્રાઇવિંગ માટે વધારે રિઅર વોર્ડ ટ્રાવેલ
- ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે પેન્ડ્યુલર APM મોડ્યુલ

- 2 સીલિન્ડર 694 સીસી એન્જિન, જે વધારે પાવર અને પિકઅપ ઓફર કરે છે
- મહત્તમ પાવર: 19.4 કિલોવોટ
- મહત્તમ ટોર્ક: 51 એનએમ

- એસ ગોલ્ડ સીએનજી + 18 કિલોગ્રામની સીએનજી ઇંધણની ટાંકીની ક્ષમતા ધરાવે છે, જે એકવારમાં 400 કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે

- 2520 એમએમ (8.2 ફીટ) લોંગ લોડ બોડી
- વધારે વહન માટે લીફ સ્પ્રિંગ સસ્પેન્શનને કારણે ઉચ્ચ લોડેબિલિટી
એન્જિન
પ્રકાર | 4 સ્ટ્રોક, વોટર કૂલ્ડ, મલ્ટિપોઇન્ટ ગેસ ઇન્જેક્શન, પ્રતિબદ્ધ સીએનજી એન્જિન |
પાવર | 4000 (+/-100) આરપીએમ (26 એચપી) પર 19.4 કિલોવોટ |
ટોર્ક | 2000થી 2500 આરપીએમ પર 51 એનએમ |
ગ્રેડક્ષમતા | 28% |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | જીબીએસ 65- 5/5.6 |
સ્ટીયરિંગ | મેન્યુઅલ 27.9-30.4(વેરિએબલ રેશિયો); 380એમએમ ડાયા |
મહત્તમ સ્પીડ | 70 કિલોમીટર પ્રતિ કલાક |
બ્રેક
બ્રેક | આગળ – ડિસ્ક બ્રેક્સ; પાછળ – ડ્રમ બ્રેક્સ |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | પેરાબોલિક લીફ સ્પ્રિંગ સાથે કડક એક્સલ |
સસ્પેન્શન પાછળ | સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સાથે લાઇવ એક્સલ |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | 145 આર12 એલટી 8પીઆર રેડિયલ (ટ્યુબલેસ પ્રકાર) |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | 4075 |
પહોળાઈ | 1500 |
ઊંચાઈ | 1840 |
વ્હીલબેઝ | 2250 |
ફ્રન્ટ ટ્રેક | 1300 |
રિઅર ટ્રેક | 1320 |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 160 |
લઘુતમ TCR | 4625 |
વજન (કિલોગ્રામ)
GVW | 1630 |
પેલોડ | 615 |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | 28% |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | - |
વૉરન્ટી | - |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

એસ પ્રો પેટ્રોલ
1460 kg
જીડબ્લ્યુવી
Petrol - 10 Lite ... Petrol - 10 Liters
ઇંધણની ટાંકીની ક્ષમતા
694 સીસી
એન્જિન

એસ પ્રો બાય-ફ્યુઅલ
1535 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
સીએનજીઃ 45 લિટર ... સીએનજીઃ 45 લિટર (1 સીલિન્ડર) + પેટ્રોલ : 5 લિટર
ઇંધણની ટાંકીની ક્ષમતા
694સીસી એન્જિન
એન્જિન

ટાટા એસ ફ્લેક્સ ફ્યુઅલ
1460
જીડબ્લ્યુવી
26લિ
ઇંધણની ટાંકીની ક્ષમતા
694સીસી, 2 સીલિન્ડર, ... 694સીસી, 2 સીલિન્ડર, ગેસોલિન એન્જિન
એન્જિન
NEW LAUNCH
