• Image
    sdsfrdsf

યોદ્ધા એક્સ

તમારા વ્યવસાયમાં સતત આગળ વધારો, કારણ કે સંપૂર્ણ નવા ટાટા યોદ્ધા એક્સ માટે કોઈ માર્ગ પર સફર કરવી અશક્ય નથી, જે ઉત્કૃષ્ટ ખાસિયતો સાથે સજ્જ છે, જે નફાકારકતાને નવા અ

2990

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમરની ટાં ... 52 લિટર પોલીમરની ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

Excellent Performance
  • પાવર અને અસરકારક ટર્બોચાર્જ ડીઆઈ એન્જિન – આઉટપુટ: 74.8 કિલોવોટ (100 એચપી) અને ટોર્ક: 250 એનએમ
  • અસરકારક ઘર્ષણ અને લોડ વહન કરવા 16” મોટા ટાયર (215/75 આર 16 રેડિયલ)
  • મોટી 250 મિમી ડાયક્લચ પ્લેટ સેલ્ફ-એડજસ્ટિંગ હાઇડ્રોલિક ક્લચ એસેમ્બલી
  • સચોટ અને સરળ ડ્રાઇવક્ષમતા માટે 6.25 મીટરનો ઓછો ટર્નિંગ રેડિયસ

Excellent load distribution
  • પહોળા ફ્લેટબેડ કાર્ગો ડેક સાથે
  • વધારે લોડનું વહન કરવા મોટું લોડ બોડી
  • લોડ બોડીનું પાસું: 2650 મિમી x 1850 મિમી, લોડિંગ સ્પેસ: 48 ચોરસ ફીટ (4.5 મીટર²)
  • લોડ વહન કરવાની શ્રેષ્ઠ ક્ષમતા
  • પેલોડ: 1205 કિલોગ્રામ
  • જીવીડબલ્યુ: 2900 કિલોગ્રામ

Excellent Aggregates
  • હેવી ડ્યુટી વાહનની કામગીરી માટે
  • 4 મિમી જાડી ચેસિસ ફ્રેમ
  • વધારાની મજબૂતી માટે બેલી પર વધારાની મજબૂતી સાથે
  • વેક્યુમ સહાયક હાઇડ્રોલિક બ્રેક
  • શ્રેષ્ઠ બ્રેકિંગ માટે ટ્વિન પોટ કેલિપર્સ સાથે
  • પાછળ સસ્પેન્શન – શ્રેષ્ઠ લોડ માટે પેરાબોલિક લીફ સ્પ્રિંગ

Excellent Interiors
  • ડ્રાઇવિંગની ઉત્પાદકતામાં વધારો
  • ડ્રાઇવિંગનો સાતત્યપૂર્ણ અનુભવ
  • ડ્રાઇવિંગનો સરળ અનુભવ મેળવવા માટે હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ, સેન્ટ્રલ પાવર વિન્ડો કન્ટ્રોલ્સ સાથે સુવિધાજનક ગીઅર શિફ્ટ લીવર
  • શ્રેષ્ઠ ઇન્ટેરિયર્સ
  • યુટિલિટી સ્પેસ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિટમેન્ટ સાથે લોડ
  • સંપૂર્ણપણે નવા ડોર ટ્રિમ
  • રિફ્લેક્સ રિફ્લેક્ટર અને યુટિલિટી કમ્પાર્ટમેન્ટ સાથે સજ્જ
  • બકેટ પ્રકારની ફેબ્રિક સીટ જ્યારે સ્ટાઇલનો સુવિધા સાથે સમન્વય થાય છે

Excellent Savings
  • ઓછા ટીસીઓ સાથે
  • શ્રેષ્ઠ ઇંધણદક્ષતા
  • વાહનની અસરકારક કામગીરી માટે ઇકો-સ્વિચ અને જીએસએઓઇલ બદલવાનો વધારે ગાળો
  • એન્જિન ઓઇલ માટે 20,000 કિલોમીટર
  • ગીઅર બોક્ષ ઓઇલ માટે 80,000 કિલોમીટર
  • ઉદ્યોગમાં અગ્રણી 3 વર્ષ/3 લાખ કિલોમીટરની વોરન્ટી
  • સંપૂર્ણ ડ્રાઇવલાઇન પર એલએફએલ (લ્યુબ્રિકેટેડ ફોર લાઇફ) એગ્રીગેટ
  • મેન્ટેનન્સ પર વધારાની બચત – વાહનના વપરાશ દરમિયાન હબ ગ્રીઝિંગની જરૂર નહીં
  • પાર્ટ્સનો ખર્ચ ઓછો
  • શ્રેષ્ઠ વાજબી ક્ષમતા માટે ઉદ્યોગની કિંમતો સાથે પાર્ટ્સની કિંમત ઉદ્યોગના માપદંડો જેવી

Low Maintenance
  • કેબિન ડ્રાઇવર આરામમાં ફ્લેટ સીટ.
  • હેડ રેસ્ટ સાથે સુવિધાજનક સીટ અને સુવિધાજનક ડ્રાઇવિંગ માટે વધારે રિઅર વોર્ડ ટ્રાવેલ.
  • ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા પેન્ડ્યુલર એપીએમ મોડ્યુલ
એન્જિન
પ્રકાર TATA 2.2L VARICOR Intercooled Turbocharged BS6 DI engine
પાવર -
ટોર્ક 250 Nm@1000 -2500 r/min
ગ્રેડક્ષમતા 40%
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ ગીઅર બોક્ષનો પ્રકાર જી76-5/4.49 માર્ક 2, સીંક્રોમેશન 5એફ+1આર
સ્ટીયરિંગ સ્ટીઅરિંગ પાવર સ્ટીઅરિંગ
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક બ્રેક હાઇડ્રોલિક, ડિસ્ક બ્રેક
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ આગળ સસ્પેન્શન ડબલ વિશબોન પ્રકારની સ્વતંત્ર કોઇલ સ્પ્રિંગ
સસ્પેન્શન પાછળ પાછળ સસ્પેન્શન પેરાબોલિક લીફ સ્પ્રિંગ
વ્હીલ અને ટાયર
ટાયર્સ ટાયર 215/75 આર 16 રેડિયલ
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 5350
પહોળાઈ 1860
ઊંચાઈ 1810
વ્હીલબેઝ 3300
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 210 mm
લઘુતમ TCR -
વજન (કિલોગ્રામ)
GVW 2990
પેલોડ 1205
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા 40%
સીટિંગ અને વૉરન્ટી
સીટ ડ્રાઇવર + 1
વૉરન્ટી 3 વર્ષ/3 લાખ કિલોમીટર
બેટરીની વૉરન્ટી -

Applications

સંબંધિત વાહનો

tata yodha cng

યોદ્ધા સીએનજી

3 490કિલોગ્રામ

જીડબ્લ્યુવી

2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 956 સીસી

એન્જિન

Tata Yodha 1700

યોદ્ધા 1700

3490

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 2.0

યોદ્ધા 2.0

3840

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 1200

યોદ્ધા 1200

જીવીડબલ્યુ 2950

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

NEW LAUNCH
Tata Ace New Launch