યોદ્ધા ક્રૂ કેબ 4x4
ટાટા યોદ્ધા લક્ષિત વર્ગ વચ્ચે ખડતલ, મજબૂત, પાવરફૂલ પિકઅપ વાહન તરીકે જાણીતું છે, જે વધારે પેલોડનું વહન કરવા સજ્જ છે તથા પાવરફૂલ એન્જિન અને મજબૂત એગ્રીગેટને કારણે ઝડપી ટર્ન-એરાઉન્ડની ક્ષમતા ધરાવે છે. બ્રાન્ડ લક્ષિત વર્ગની આદર્શ પિકઅપ વાહન – મજબૂત અને ચપળ, લડાયક યોદ્ધા જેવું વાહન મેળવવાની ઇચ્છા પૂર્ણ કરે છે.
2990
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
2179 સીસી
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- ટાટા યોદ્ધા પિકઅપની રેન્જ સેગમેન્ટમાં સૌથી પાવરફૂલ એન્જિન સાથે સજ્જ છે, જે 74.8 કિલોવોટ પાવર અને 250 એનએમ ટોર્ક આપવા સક્ષમ છે, તથા એટલે વધારે લોડનું વહન કરવા સક્ષમ છે અને ઝડપી ટર્ન-એરાઉન્ડને કારણે વધારે ટ્રિપ કરે છે.

- મજબૂત સેમિ-એલ્લિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન સાથે 6 લીવઝ આગળ અને 9 લીવ્ઝ પાછળની બાજુએ તેમજ 4 એમએમ પાતળુ હાયડ્રોફોર્મ્ડ ચેઝીસ ફ્રેમ, જે વાહનને વધુ સંખ્યામાં અને વધુ ક્ષમતામાં દરેક પ્રકારના ભાર ખેંચવામાં યોગ્ય બનાવે છે.
- મોટા ટાયર વધારે લોડની સ્થિતિ અને વધારે ઝડપમાં સ્થિરતા વધારે

- વધારે ઇંધણદક્ષતા માટે ઇકો મોડ અને ગીઅર શિફ્ટ સલાહકાર.

- લ્યુબ્રિકેટેડ ફોર લાઇફ (એલએફએલ) એગ્રીગેટ્સ માટે વાહનના વપરાશ દરમિયાન ગ્રીઝિંગની જરૂર નહીં
- 20,000 કિલોમીટર પર એન્જિન ઓઇલ બદલવું – વાહનની સર્વિસનો ઓછો ખર્ચ.
- સીડીપીએફ સાથે એલએનટી ટેકનોલોજી – ડીઇએફ ભરવાની જરૂર નહીં.

- વધારાની સલામતી માટે આગળના છેડે સ્ટોન-ગાર્ડ
- રિપેર અને સર્વિસક્ષમતાની સરળતા માટે મજબૂત 3-પીસ મેટલિક બમ્પર
- ગ્રેડિઅન્ટ અને અસમાન રોડ પર સ્થિરતા માટે આગળની બાજુએ એન્ટિ-રોલ બાર.

- ડ્રાઇવિંગની શ્રેષ્ઠ સુવિધા – એડજસ્ટ કરી શકાય એવું પાવર સ્ટીઅરિંગ, રિક્લાઇનિંગ સીટ અને સુવિધાયુક્ત પેડલ પોઝિશન, જે લાંબી સફરમાં ડ્રાઇવિંગની સુવિધા વધારે છે.
- માથાના આરામ સાથે ફ્લેટ લેડાઉન રિક્લાઇનિંગ સીટ
- કેબિનમાં વધારે વપરાશના કમ્પાર્ટમેન્ટ – લોક કરી શકાય એવું ગ્લોવબોક્ષ, મેગેઝિન/બોટલ હોલ્ડર
- વધારાની સુવિધા માટે આધુનિક ખાસિયતો – ઝડપી મોબાઇલ ચાર્જર, આરપીએસ અને કેબિનની પાછળની દિવાલ પર સ્લાઇડિંગ વિન્ડો
એન્જિન
પ્રકાર | પ્રકાર ટાટા 2.2એલ વેરિકોર ઇન્ટરકૂલ્ડ ટર્બોચાર્જ્ડ બીએસ6 ડીઆઇ એન્જિન |
પાવર | પાવર 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી) |
ટોર્ક | ટોર્ક 1000થી 2500 આર/મિનિટદીઠ 250 એનએમ |
ગ્રેડક્ષમતા | 30% |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | ગીઅર બોક્ષ ટાઇપ જી76-5/4.49 સીન્ક્રોમેશન 5એફ + 1આર |
સ્ટીયરિંગ | સ્ટીઅરિંગ પાવર સ્ટીઅરિંગ |
મહત્તમ સ્પીડ | - |
બ્રેક
બ્રેક | બ્રેક હાઇડ્રોલિક, ટ્વિન પોટ ડિસ્ક બ્રેક |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | આગળ સસ્પેન્શન લીફ સ્પ્રિંગ અને શોક એબ્સોર્બર સાથે રિજિડ સસ્પેન્શન |
સસ્પેન્શન પાછળ | પાછળ સસ્પેન્શન હાઇડ્રોલિક ડબલ એક્ટિંગ ટેલીસ્કોપિક શોક એબ્સોર્બર સાથે સેમિ-એલિપ્ટિકલ પ્રકાર |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | ટાયર 215/75આર 15 એલટી |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | 5350 મિમી |
પહોળાઈ | 1860 મિમી |
ઊંચાઈ | 1860 મિમી |
વ્હીલબેઝ | 3300મિમી |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 190 મિમી |
લઘુતમ TCR | 6250મિમી |
વજન (કિલોગ્રામ)
GVW | 2990 |
પેલોડ | 1060 |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | 30% |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | ડ્રાઇવર + 4 |
વૉરન્ટી | 3 વર્ષ/3 લાખ કિલોમીટર |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

યોદ્ધા સીએનજી
3 490કિલોગ્રામ
જીડબ્લ્યુવી
2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા
ઇંધણની ટાંકીની ક્ષમતા
2 956 સીસી
એન્જિન

યોદ્ધા 1700
3490
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન

યોદ્ધા 2.0
3840
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન

યોદ્ધા 1200
જીવીડબલ્યુ 2950
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન
NEW LAUNCH
