• Image
    sdfss
  • Image
    Tata Yodha Ex Single Cab - side
  • Image
    Tata Yodha Ex Crew Cab - Back

યોદ્ધા એક્સ સિંગલ કેબ

તમારા વ્યવસાયમાં સતત આગળ વધારો, કારણ કે સંપૂર્ણ નવા ટાટા યોદ્ધા એક્સ માટે કોઈ માર્ગ પર સફર કરવી અશક્ય નથી, જે ઉત્કૃષ્ટ ખાસિયતો સાથે સજ્જ છે, જે નફાકારકતાને નવા અને ઊંચા સ્તરે લઈ જાય છે. ટર્બો ચાર્જ ડીઆઈ એન્જિન 100 કિલોવોટ પાવર અને 250 એનએમ ટોર્ક પેદા કરે છે, જે સરળ ઝડપી ડિલિવરી સક્ષમ બનાવે છે.

2990

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

Excellent Performance
  • દરેક વિસ્તાર પર, દરેક ઉપયોગિતામાં
  • પાવર અને અસરકારક ટર્બોચાર્જ ડીઆઈ એન્જિન – આઉટપુટઃ 74.8 કિલોવોટ (100 એચપી) અને ટોર્કઃ 250 એનએમ
  • 16” મોટા ટાયર (215/75 આર 16 રેડિયલ) અસરકારક ઘર્ષણ અને લોડ વહન કરવા
  • મોટી 250 મિમી ડાયક્લચ પ્લેટ સેલ્ફ-એડજસ્ટિંગ હાઇડ્રોલિક ક્લચ એસેમ્બલી
  • 6.25 મીટરનો ઓછો ટર્નિંગ રેડિયસ ચોક્કસ અને સરળ ડ્રાઇવક્ષમતા માટે
  • 210 મિમીનું ઊંચું ગ્રાઉન્ડ ક્લીઅરન્સ મુશ્કેલ વિસ્તારોમાં સરળ અવરજવર માટે

Excellent load distribution
  • પહોળા ફ્લેટબેડ કાર્ગો ડેક સાથે
  • વધારે લોડ વહન કરવા મોટું લોડ બોડી
  • લોડ બોડીની લંબાઈ x પહોળાઈઃ 2650 મિમી x 1850 મિમી
  • લોડિંગની જગ્યાઃ 48 ચોરસ ફીટ (4.5 મીટર²)
  • લોડ વહન કરવાની શ્રેષ્ઠ ક્ષમતા
  • પેલોડઃ 1205 કિલોગ્રામ
  • જીવીડબલ્યુઃ 2990 કિલોગ્રામ
  • રોડ પર શ્રેષ્ઠ સ્થિરતા માટે અસરકારક પાસાં
  • વ્હીલબેઝઃ 3300 મિમી
  • Overall length: 5350 મિમી
  • સંપૂર્ણ પહોળાઈઃ 1860 મિમી

Excellent Aggregates
  • હેવી ડ્યુટી વાહનની કામગીરી માટે
  • 4 મિમી જાડી ચેસિસ ફ્રેમ
  • વધારાની મજબૂતી માટે બેલી પર વધારાની મજબૂતી સાથે
  • વેક્યુમ સહાયક હાઇડ્રોલિક બ્રેક
  • શ્રેષ્ઠ બ્રેકિંગ માટે ટ્વિન પોટ કેલિપર્સ સાથે
  • રિજિડ પ્રકાર પાછળ સસ્પેન્શન – શ્રેષ્ઠ લોડ માટે પેરાબોલિક લીફ સ્પ્રિંગ
  • ડબલ વિશબોન પ્રકાર આગળ સસ્પેન્શન – શોક એબ્સોર્બર સાથે સ્વતંત્ર કોઇલ સ્પ્રિંગ સાથે

Excellent Interiors
  • ડ્રાઇવિંગની ઉત્પાદકતામાં વધારો
  • ડ્રાઇવિંગનો સાતત્યપૂર્ણ અનુભવ
  • ડ્રાઇવિંગનો સરળ અનુભવ મેળવવા માટે હાઇડ્રોલિક પાવર સ્ટીઅરિંગ
  • સેન્ટ્રલ પાવર વિન્ડો કન્ટ્રોલ્સ સાથે સુવિધાજનક ગીઅર શિફ્ટ લીવર
  • શ્રેષ્ઠ ઇન્ટેરિઅર્સ
  • યુટિલિટી સ્પેસ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિટમેન્ટ સાથે લોડ
  • સંપૂર્ણપણે નવા ડોર ટ્રિમ
  • રિફ્લેક્સ રિફ્લેક્ટર અને યુટિલિટી કમ્પાર્ટમેન્ટ સાથે સજ્જ
  • બકેટ પ્રકારની ફેબ્રિક સીટ
  • જ્યારે સ્ટાઇલનો સુવિધા સાથે સમન્વય થાય છે

Excellent Savings
  • ઓછા ટીસીઓ સાથે
  • શ્રેષ્ઠ ઇંધણદક્ષતા
  • વાહનની અસરકારક કામગીરી માટે ઇકો-સ્વિચ અને જીએસએ
  • ઓઇલ બદલવાનો વધારે ગાળો
  • એન્જિન ઓઇલ માટે 20,000 કિલોમીટર
  • ગીઅર બોક્ષ ઓઇલ માટે 80,000 કિલોમીટર

Low Maintenance
  • કેબિન ડ્રાઇવર આરામમાં ફ્લેટ સીટ
  • હેડ રેસ્ટ સાથે સુવિધાજનક સીટ અને સુવિધાજનક ડ્રાઇવિંગ માટે વધારે રિઅર વોર્ડ ટ્રાવેલ
  • ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા પેન્ડ્યુલર એપીએમ મોડ્યુલ
એન્જિન
પ્રકાર પ્રકાર 2.2 લિટર 4-સીલિન્ડર બીએસ6 ડીઆઈ એન્જિન
પાવર પાવર 3750 આર/મિનિટદીઠ 73.6 કિલોવોટ
ટોર્ક ટોર્ક 1000થી 2500 આર/મિનિટદીઠ 250 એનએમ
ગ્રેડક્ષમતા 40%
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ ગીઅર બોક્ષનો પ્રકાર જીબીએસ-76-5/4.49 માર્ક 2, સીંક્રોમેશન 5એફ+1આર
સ્ટીયરિંગ સ્ટીઅરિંગ પાવર સ્ટીઅરિંગ
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક બ્રેક હાઇડ્રોલિક, ટ્વિન પોટ ડિસ્ક બ્રેક
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ આગળ સસ્પેન્શન ડબલ વિશબોન પ્રકારની સ્વતંત્ર કોઇલ સ્પ્રિંગ
સસ્પેન્શન પાછળ પાછળ સસ્પેન્શન પેરાબોલિક લીફ સ્પ્રિંગ
વ્હીલ અને ટાયર
ટાયર્સ ટાયર 215/75 આર 16 એલટી
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 5350 મિમી
પહોળાઈ 1860 મિમી
ઊંચાઈ 1810 મિમી
વ્હીલબેઝ 3150 મિમી
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 210 મિમી
લઘુતમ TCR -
વજન (કિલોગ્રામ)
GVW 2990
પેલોડ 1230
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા 40%
સીટિંગ અને વૉરન્ટી
સીટ ડ્રાઇવર + 1
વૉરન્ટી 3 વર્ષ/3 લાખ કિલોમીટર
બેટરીની વૉરન્ટી -

સંબંધિત વાહનો

YODHA 4x4 Single Cabin

YODHA 4X4 SINGLE CABIN

2990

જીડબ્લ્યુવી

52 L

ઇંધણની ટાંકીની ક્ષમતા

2179 cc

એન્જિન

tata yodha cng

યોદ્ધા સીએનજી

3 490કિલોગ્રામ

જીડબ્લ્યુવી

2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 956 સીસી

એન્જિન

Tata Yodha 1700

યોદ્ધા 1700

3490

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 2.0

યોદ્ધા 2.0

3840

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન