• Image
    SCV banner
    Image
    Tata
  • Image
    Tata Ace Gold Plus
    Image
    Ace Gold plus
  • Video file
    Video file
  • Image
    Ace pro Range
    Image
    Ace pro Range
  • Image
    Ace pro Bifuel
    Image
    Ace pro Bifuel
  • Image
    Image
  • Image
    Ace pro petrol
    Image
    Ace pro petrol
  • Image
    RSA Poster-03
    Image
    RSA Poster
  • Image
    intra v70
    Image
    Intra v70
  • Video file
    Image
    tata ace mobile banner
  • Video file
    Image

અમારા ટ્રકો

ટાટા એસ

ટાટા એસ સૌથી વધુ વેરિઅન્ટના બહોળા પોર્ટફોલિયો સાથે BS6 યુગમાં પ્રવેશ કરીને ભારતની નંબર 1 મિની ટ્રેક તરીકે બહાર આવી છે.

 
 
 
tata-ace-pro.png
  • એન્જિન
  • ઇંધણનાં પ્રકારો
  •  
  • જીવીડબ્લ્યુ
  • પેલોડ (કિલોગ્રામ
  • 694 સીસી - 702સીસી
  • પેટ્રોલ, ડિઝલ, EV,CNG,બાય-ફ્યુઅલ(CNG+પેટ્રોલ)
  • 1615 -2120
  • 600કિગ્રા - 1100કિગ્રા
ટાટા એસ જુઓ

ટાટા ઇન્ટ્રા

ટાટા ઇન્ટ્રાનાં પિકઅપ ટ્રકોની રેન્જમાં આકર્ષક સ્ટાઇલનાં સંવર્ધિત સ્તર તથા મજબૂતી અને વિશ્વસનિયતા સાથે આધુનિકતાનો સમન્વય થયો છે.

 
 
 
tata intra
  • એન્જિન
  • ઇંધણના પ્રકારો
  •  
  • જીવીડબ્લ્યુ
  • પેલોડ (કિગ્રા)
  • 798 સીસી- 1497 સીસી
  • બાય-ફ્યુઅલ (CNG+પેટ્રોલ), ડિઝલ, CNG, ઇલેક્ટ્રિક
  • 2120 -3210
  • 1000કિગ્રા - 1700કિગ્રા
ટાટા ઇન્ટ્રા જુઓ

ટાટા યોદ્ધા

કેટેગરીમાં સૌથી વધુ પાવરફૂલ અને ઇંધણદક્ષ એન્જિન તથા સૌથી મોટો કાર્ગો લોડિંગ એરિયા.

 
 
 
tata yodha
  • એન્જિન
  • ઇંધણના પ્રકારો
  •  
  • જીવીડબ્લ્યુ
  • પેલોડ (કિલોગ્રામ)
  • 2179 સીસી - 2956 સીસી
  • ડિઝલ, CNG
  •  
  • 2950 -3840
  • 1200કિગ્રા - 2000કિગ્રા
ટાટા યોદ્ધા જુઓ
 
Image
new-launch-tata-ace
Image
Label.png

Step into the future of last-mile delivery with the Ace Pro

Explore Ace Pro

 

અમારા બ્રાન્ડ વીડિયો જુઓ

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

પ્રતિભાવો

 
 

તમારી જરૂરિયાત માટે આદર્શ ટ્રક મેળવો

 

ટાટા મોટર્સ સાથે પર્યાવરણને વધારે અનુકૂળ ભવિષ્ય તરફ આગેકૂચ

ટાટા મોટર્સમાં નવીનતા જ અમારું પ્રેરકબળ છે. અમારાં ઇલેક્ટ્રિક મિની ટ્રકો અને પિકઅપ્સે ભારતની પરિવહન પૃષ્ઠભૂમિને બદલી નાંખી છે તથા વ્યવસાયોને સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ સમાધાનો પૂરાં પાડ્યાં છે. પર્યાવરણદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે ઇલેક્ટ્રિક અને એનાથી ઉપરાંત વૈકલ્પિક ઇંધણોની રેન્જ વધારી છે, જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે સ્માર્ટ, વધારે અસરકારક સમાધાનો પ્રદાન કરવાનો છે.

70%

Lower Emissions

300KM

Per Charge (Upto)

40%

Lower Cost than Diesel

1K+

Charging Stations

એસ EV વિશે વધારે જાણકારી મેળવો

Image
 
Image
alt

હમેશાં શ્રેષ્ઠઃ એક નવા યુગની શરૂઆત

ટાટા મોટર્સે પરિવહનનાં ભવિષ્યની નવેસરથી કલ્પના કરી છે. નવીનતા, પર્યાવરણદક્ષતા અને માલિકીના અસરકારક ખર્ચ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમારું રિબ્રાન્ડિંગ દરેક સફરને સક્ષમ બનાવવાની અમારી ખાતરીને પ્રતિબિંબિત કરે છે. આ પરિવર્તન ફેરફારથી વધારે છે, આ તમામ માટે સ્માર્ટર, સ્વચ્છ અને શ્રેષ્ઠ સમાધાનો પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા છે. શ્રેષ્ઠ બનો, હમેશાં.

અમારી સાથે વિઝનને ચકાસો

 
 

સફળતાનો મંત્ર

ટાટા મોટર્સના નાનાં ટ્રકો તમારા વ્યવસાયને વેગ આપવા અને કાર્યદક્ષતા વધારવા ડિઝાઇન કરેલા છે. અદ્યતન ટેકનોલોજી, વિશિષ્ટ ટેકા અને પર્યાવરણદક્ષતા પર કેન્દ્રિત હોવાની સાથે અમે પરિવહન ઉપરાંત સમાધાનો પૂરાં પાડીએ છીએ – તમારી કામગીરી વધારવામાં, સમય બચાવવામાં અને બદલાતાં બજારમાં સફળતા મેળવવામાં મદદ કરીએ છીએ.

અમારી રેન્જ ચકાસો

Unmatched Load Carrying Capacity & All-Terrain Performance
સૌથી વધુ વહનક્ષમતા અને તમામ માર્ગો પર ઉત્કૃષ્ટ કામગીરી

પોતાની કેટેગરીમાં સૌથી વધુ વહનક્ષમતાનું સંચાલન કરવા ડિઝાઇન કરેલા ટાટા મોટર્સનાં નાનાં ટ્રકો અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવરી કરવામાં મોખરે અને ઉત્કૃષ્ટ છે, જે શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ માર્ગોમાં સારામાં સારી કામગીરી પૂરી પાડે છે.

Versatile Fuel Options & Sustainability
વિવિધ ઇંધણના વિકલ્પો અને પર્યાવરણદક્ષતા

ડિઝલ, CNG અને ઇલેક્ટ્રિક સહિત વિવિધ ઇંધણ વિકલ્પો સાથે અમારા ટ્રકો વ્યવસાયની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા સાનુકૂળ સમાધાનો પૂરાં પાડવાની સાથે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો મારફતે પર્યાવરણદક્ષતાને પ્રોત્સાહન આપે છે.

Unmatched Load Carrying Capacity & All-Terrain Performance
સૌથી વધુ વહનક્ષમતા અને તમામ માર્ગો પર ઉત્કૃષ્ટ કામગીરી

પોતાની કેટેગરીમાં સૌથી વધુ વહનક્ષમતાનું સંચાલન કરવા ડિઝાઇન કરેલા ટાટા મોટર્સનાં નાનાં ટ્રકો અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવરી કરવામાં મોખરે અને ઉત્કૃષ્ટ છે, જે શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ માર્ગોમાં સારામાં સારી કામગીરી પૂરી પાડે છે.

Versatile Fuel Options & Sustainability
વિવિધ ઇંધણના વિકલ્પો અને પર્યાવરણદક્ષતા

ડિઝલ, CNG અને ઇલેક્ટ્રિક સહિત વિવિધ ઇંધણ વિકલ્પો સાથે અમારા ટ્રકો વ્યવસાયની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા સાનુકૂળ સમાધાનો પૂરાં પાડવાની સાથે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો મારફતે પર્યાવરણદક્ષતાને પ્રોત્સાહન આપે છે.

 

તમારા વ્યવસાયને મદદરૂપ થશે એવી સેવાઓ

ટાટા મોટર્સ પોતાના ગ્રાહકોની સુવિધા અને સાનુકૂળતાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તમારાં વાહન અને વ્યવસાયને સતત ધમધમતો રાખવા માટેની તમારી દરેક જરૂરિયાતને પૂરી કરતી સંપૂર્ણ સેવા.

 

16K

સર્વિસ પોઇન્ટ

90%

આવરી લીધેલા જિલ્લા

6.4 કિમી

નજીકના વર્કશોપ માટે સરેરાશ અંતર

38

એરિયા સર્વિસ ઓફિસ

150+

સર્વિસ એન્જિનીયર્સ

 

fleetedge

ફ્લીટ એજ પર દૂરથી વાહનની અવરજવર પર લાઇવ અપડેટ મેળવો

sampoorna seva

વાહનનાં મેઇન્ટેનન્સ સાથે સંબંધિત જોખમોને દૂર કરો અથવા લઘુતમ કરો.

suraksha

તમારી તમામ સ્પેર્સ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન.

tata genuine parts

સર્વિસ આઉટલેટ્સ મારફતે ચોક્કસ રાષ્ટ્રીય રાજમાર્ગો પર મેઇન્ટેનન્સ અને રિપેર સર્વિસ.

વધારે જાણકારી મેળવો

NEW LAUNCH
Tata Ace New Launch

Enquire Now

Tata Motors offers a range of services keeping in mind the comfort and convenience.