

પિકઅપ્સની બહોળી રેન્જ ધરાવતું દુનિયામાં પ્રથમ OEM
ટાટા મોટર્સે 7 વિવિધ પ્રકારનાં પિકઅપ ઓફર કરીને દુનિયામાં સૌપ્રથમ OEM બનીને આંતરરાષ્ટ્રીય માપદંડ સ્થાપિત કર્યો છે. યોદ્ધા 2.0, યોદ્ધા IFS, ક્રૂ કેબ, ઇન્ટ્રા V50, V30, V20 અને V10 સહિત આ રેન્જ વિવિધ ગ્રાહકો અને તેમની ચોક્કસ જરૂરિયાતો માટે સંવર્ધિત ઉત્પાદકતા પૂરી પાડવા ડિઝાઇન કરેલું છે. આ રેન્જ શહેરી અને ગ્રામીણ માર્ગો એમ બંને માટે સાનુકૂળતા સાથે ફ્લેક્સિબ્લ લોડિંગ અંતર્ગત નફાકારકતા અને સાતત્યપૂર્ણ કામગીરી વધારવા વપરાશના ચક્ર પર જરૂરિયાતની ઊંડી સમજણ સાથે ડિઝાઇન કરેલી છે.

કોઈ પણ પડકારો ઝીલવા સજ્જ
અંતરિયાળ સ્થાનોમાં ડિલિવરી કરીને અને સતત પડકારજનક વાતાવરણમાં સાતત્યપૂર્ણ પ્રગતિ કરવી એ નાનું કામ નથી. માર્ગો ગમે એટલાં દુર્ગમ હોય પરંતુ આ વાહન વધારે ઉપયોગી થવાના અદમ્ય ઉત્સાહ ધરાવે છે. ટાટા મોટર્સના પિકઅપ્સ આ પ્રકારનાં હીરોને ધ્યાનમાં રાખીને બનાવેલા છે. આ સમજવા વીડિયો જુઓ.
સફળતા માટે તમારી જરૂરિયાતને અનુસાર વાહન પસંદ કરો

યોદ્ધા સીએનજી
3 490કિલોગ્રામ
જીડબ્લ્યુવી
2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા
ઇંધણની ટાંકીની ક્ષમતા
2 956 સીસી
એન્જિન

યોદ્ધા 1700
3490
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન

યોદ્ધા 2.0
3840
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન
બહુવિધ એપ્લિકેશનો, કાર્યક્ષમ કામગીરી
તમારી પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના, ટાટા મોટર્સના નાના કોમર્શિયલ વાહનો વિવિધ એપ્લિકેશનોને સપોર્ટ કરે છે અને તમને છેલ્લા માઇલ ડિલિવરીમાં સફળ કરવામાં મદદ કરે છે.









દરેક જગ્યાએ, દરેક ચીજવસ્તુઓનું સરળતાથી પરિવહન
