ઇન્ટ્રા વી30 ગોલ્ડ
ટાટા ઇન્ટ્રા ગોલ્ડ પિકઅપ્સની રેન્જ વાણિજ્યિક વાહનો માટે ટીએમએલની નવી ‘પ્રીમિયમ ટફ‘ ડિઝાઇન ફિલોસોફી પર બનેલી છે, જેમાં મજબૂત અને વિશ્વસનિયતા સાથે વિઝ્યુઅલ આકર્ષકતા અને આધુનિકતાના સમન્વય સાથે ઉચ્ચ સ્તર છે. વી30 ગોલ્ડ પિકઅપ વધારે લોડ અને લાંબા અંતર સુધી લોડ ઉપયોગિતા માટે પોતાના વાહનો દોડાવતાં ગ્રાહકો માટે છે.
2565
જીડબ્લ્યુવી
35 લિટર
ઇંધણની ટાંકીની ક્ષમતા
1496 સીસી ડીઆઈ એ ... 1496 સીસી ડીઆઈ એન્જિન
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- મોટો લોડિંગ એરિયાઃ 2690 મિમી (8’8”) x 1620 મિમી (5’3”) x 400 મિમી (1’3”)
- વધારે લોડ વહન કરવાની ક્ષમતાઃ 185 આર14 રેડિયલ ટાયર (14” રેડિયલ ટાયર)
- 185 આર14 રેડિયલ (ટ્યુબલેસ)

- વધારે કામગીરીઃ મોટું, નવું અને વધારે મજબૂત 1496 સેમી³ (સીસી)
- 4000 આર/મિનિટ દીઠ 52 કિલોવોટ (70 એચપી)નો પાવર
- 1750થી 2750 આર/મિનિટ દીઠ 160 એનએમનો ટોર્ક
- ઊંચી માળખાગત ક્ષમતા, વધારે ટકાઉ ક્ષમતા અને ઓછું એનવીએચ સ્તર
- ઝડપી પિકઅપઃ 13.86 સેકન્ડમાં 0થી 60 કિલોમીટર પ્રતિ કલાક

- લોડનું ઊંચું વહન કરવાની ક્ષમતાઃ લીફ સ્પ્રિંગ સેમિએલિપ્ટિકલ હીટ સ્પ્રિંગ સસ્પેન્શન (આગળ 5 લીફ, પાછળ 8 લીફ)
- મ ભાર વહન ક્ષમતાઃ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન (5 લીવ્ઝ આગળ અને 8 લીવ્ઝ પાછળ)
- વધારે ગ્રાઉન્ડ ક્લીઅરન્સઃ રોડની નબળી સ્થિતિમાં સ્થિરતા માટે 175 મિમી
- ઊંચી ગ્રેડક્ષમતાઃ તીવ્ર ઘાટના માર્ગો અને ફ્લાયઓવર પર સરળતાપૂર્વક આગળ વધવા માટે 41 ટકા
- સરળ સંચાલનઃ ઓટોમેટિક એડજસ્ટ કરી શકાય એવી ક્લચની ઊંચાઈ

- અત્યાધુનિકઃ ડી+1 સીટ વ્યવસ્થા સાથે પહોળી ચાલી શકાય એવી કેબિન
- ઇલેક્ટ્રિક પાવર સંચાલિત સ્ટીયરિંગ
- ઊંચી મેનુવરક્ષમતાઃ 5250 મિમીનો નાનો ટર્નિંગ સર્કલ રેડિયસ
- શહેરના સરળ ટ્રાફિક કે લાંબા અંતર માટે અતિ સાનુકૂળતા

- ગીયર શિફ્ટ સલાહકાર
- ઇકો સ્વિચ
- ઊંચી ઇંધણ દક્ષતાઃ ઇકો અને નોર્મલના બે ડ્રાઇવિંગ પદ્ધતિઓ
- વધારે બચતઃ મેન્ટેનન્સનો નીચો ખર્ચ અને કુલ ટકાઉ ક્ષમતા લાંબી

- લોડનું વહન કરવાની ઊંચી ક્ષમતાઃ ખડતલ અને વિશ્વસનિય એગ્રીગેટ
- ઊંચી આવકઃ વધારે નફા માટે લાંબા લીડની ઉપયોગિતાઓ

- પ્રમાણભૂત વૉરન્ટી: 3 વર્ષ કે 1 લાખ કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય એ લાગુ)
- 24-કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (1800 209 7979)
- માનસિક શાંતિ: ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
પ્રકાર | - |
પાવર | પાવર 4000 આર/મિનિટદીઠ 52 કિલોવોટ |
ટોર્ક | ટોર્ક 1800થી 3000 આર/મિનિટદીઠ 140 એનએમ |
ગ્રેડક્ષમતા | 37% |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | ગીઅર બોક્ષ પ્રકાર જીબીએસ 65 સીન્ક્રોમેશન 5એફ + 1આર |
સ્ટીયરિંગ | સ્ટીઅરિંગ ઇલેક્ટ્રિક પાવર સ્ટીઅરિંગ |
મહત્તમ સ્પીડ | મહત્તમ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક |
બ્રેક
બ્રેક | ડિસ્ક બ્રેક્સ; પાછળ – ડ્રમ બ્રેક્સ |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | આગળ સસ્પેન્શન સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ |
સસ્પેન્શન પાછળ | પાછળ સસ્પેન્શન સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | ટાયર ટાયરની સાઇઝ/પ્રકાર 185 આર14 એલટી |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | 4460 |
પહોળાઈ | 1692 |
ઊંચાઈ | 1930 |
વ્હીલબેઝ | 2450 |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 175 |
લઘુતમ TCR | 5250 |
વજન (કિલોગ્રામ)
GVW | 2565 |
પેલોડ | 1300 |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | 37% |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | સીટ ડ્રાઇવર+1 |
વૉરન્ટી | વૉરન્ટી 2 વર્ષ / 72000 કિલોમીટર |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

ઇન્ટ્રા વી20
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન

ઇન્ટ્રા વી20 ગોલ્ડ
2550 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
પેટ્રોલ ઇંધણની ટ ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી ડીઆઇ એન્જિ ... 1199 સીસી ડીઆઇ એન્જિન
એન્જિન
NEW LAUNCH
