ઇન્ટ્રા વી50 ગોલ્ડ
ટાટા ઇન્ટ્રા વી50 ગોલ્ડ પિકઅપ્સ વાણિજ્યિક વાહનો માટે ‘પ્રીમિયમ ટફ’ એટલે કે ‘શ્રેષ્ઠ અને મજબૂત’ ફિલોસોફી પર નિર્મિત પિકઅપ્સની રેન્જ છે, જે ઉત્કૃષ્ટ અને આકર્ષક દેખાવમાં નવા માપદંડો તથા મજબૂતી અને વિશ્વસનિયતા સાથે આધુનિકતાનો સમન્વય ધરાવે છે.
3160 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
NA
ઇંધણની ટાંકીની ક્ષમતા
NA
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- બિડ લોડિંગ એરિયાઃ 2960 એમએમ (9’8”) x 1750 એમએમ (5’8”) x 400 એમએમ (1’3”)
- વધારે વજન વહન કરવાની ક્ષમતાઃ 215/75 આર15 8પી.આર ટાયર

- શ્રેષ્ઠ કામગીરીઃ મોટું, નવું અને વધારે ખડતલ 1496 સેમી³ (સીસી)
- 4000 આર/મિનિટ (80 એચપી) પર 59.5 કિલોવોટ પાવર
- 1750થી 2500 આરપીએમ પર 220 એનએમ ટોર્ક
- વધારે માળખાગત ક્ષમતા, વધારે ટકાઉ ક્ષમતા અને NVHનું નીચું સ્તર
- ઝડપી પિકઅપઃ 13.86 સેકન્ડમાં 0થી 60 કિલોમીટર પ્રતિ કલાક

- અત્યાધુનિકઃ પહોળી વોક-થ્રૂ કેબિન
- હાઇડ્રોલિક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ
- વધારે ગતિશીલતાઃ 6050નો નાની ટર્નિંગ સર્કલ રેડિયસ
- શહેરના ટ્રાફિક કે લાંબાં અંતર માટે વધારે સાનુકૂળતા

- ગીયર શિફ્ટ સલાહકાર
- ઇકો સ્વિચ
- ઊંચી ઇંધણ દક્ષતાઃ ઇકો અને નોર્મલ એમ બે ડ્રાઇવિંગ મોડ
- વધારે બચતઃ મેન્ટેનન્સનો ઓછો ખર્ચ અને લાંબી ટકાઉક્ષમતા

- વધારે વજન લોડ કરવાની ક્ષમતાઃ ખડતલ અને વિશ્વસનિય એગ્રીગેટ
- વધારે આવકઃ વધારે નફો મેળવવા લાંબી મુસાફરી માટે ઉપયોગિતા

- 3 વર્ષ કે 1 લાખ કિલોમીટર (જે વહેલા પૂરી થાય તે)ની પ્રમાણભૂત વોરન્ટી
- 24 કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (1800 209 7979)
- માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
પ્રકાર | પ્રકાર 1.5 કોમન રેલ ટર્બો ઇન્ટરકૂલ્ડ ડિઝલ – 4 સીલિન્ડર |
પાવર | 4000 આર/મિનિટ પાવર 59.5 કિલોવોટ (80 એચપી) |
ટોર્ક | 1750થી 2500 આર/મિનિટ પર 220 એનએમ |
ગ્રેડક્ષમતા | 37% |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | જીબીએસ 65 સિન્ક્રોમેશન 5એફ+1આર |
સ્ટીયરિંગ | હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ |
મહત્તમ સ્પીડ | 80 કિલોમીટર/કલાક |
બ્રેક
બ્રેક | આગળ – ડિસ્ક બ્રેક્સ; પાછળ – ડ્રમ બ્રેક્સ |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | આગળ પેરાબોલિક લીફ સ્પ્રિંગ – 2 લીવ |
સસ્પેન્શન પાછળ | પાછળ સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ – 10 લીવ |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | ટાયર 215/75 આર15 (નિમોન) |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | 4734 |
પહોળાઈ | 1694 (અરીસા વિના) |
ઊંચાઈ | 2014 |
વ્હીલબેઝ | 2600 |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 192 |
લઘુતમ TCR | - |
વજન (કિલોગ્રામ)
GVW | 3160 કિલોગ્રામ |
પેલોડ | 1700 કિલોગ્રામ |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | 37% |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | ડી+1 |
વૉરન્ટી | 3 વર્ષ / 1 00 000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય એ લાગુ) |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

ઇન્ટ્રા વી20
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન

ઇન્ટ્રા વી20 ગોલ્ડ
2550 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
પેટ્રોલ ઇંધણની ટ ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી ડીઆઇ એન્જિ ... 1199 સીસી ડીઆઇ એન્જિન
એન્જિન
NEW LAUNCH
