ઇન્ટ્રા વી20
ટાટા ઇન્ટ્રા ગોલ્ડ પિકઅપ્સની રેન્જ વાણિજ્યિક વાહનો માટે ટીએમએલની નવી
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી સીલ ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- ગ્રીન ફ્યુઅલ (સીએનજી)ના ઉપયોગ દ્વારા પ્રદૂષણમાં ઘટાડો
- સ્વચ્છ ઇંધણના ઉપયોગ સાથે સ્વચ્છ એન્જિન

- માનસિક શાંતિ માટે લાંબા અંતરની મુસાફરી માટે 700 કિલોમીટર

- લોડ કરવા માટે મોટો એરિયાઃ 2690 મિમી (8.8 ફીટ) x 1620 મિમી (5.3 ફીટ) x 300 મિમી (1 ફીટ)
- શ્રેષ્ઠ કામગીરીઃ ટાટા મોટર્સનું સફળ એન્જિન આરઇવીટીઆરએન18 1.2 લિટર, 1.2 લિટર એનજીએનએ સીએનજી, 3-સીલિન્ડર
- પાવર (પેટ્રોલ):
- 4000 આરપીએમ દીઠ 43 કિલોવોટ (58.4 એચપી)
- પાવર (સીએનજી): 4000 આરપીએમ દીઠ 39 કિલોવોટ (53.0 એચપી)
- ટોર્ક
- (પેટ્રોલ):1800થી 2200 આરપીએમ દીઠ 106 એનએમ
- ટોર્ક (સીએનજી): 1800થી 2200 આરપીએમ દીઠ 95 એનએમ
- ઊંચી માળખાગત ક્ષમતા, હાઇડ્રો ફોર્મિંગ ચેસિસમાંથી વધારે ટકાઉ ક્ષમતા
- લોડનું વધારે વહન કરવાની ક્ષમતા: લીફ સ્પ્રિંગ સસ્પેન્શન (આગળ 4 સેમિ-એલિપ્ટિકલ લીવ, પાછળ 6 સેમિ-એલિપ્ટિકલ લીવ)
- ઊંચું ગ્રાઉન્ડ ક્લીઅરન્સઃ નબળા રોડ પર પણ સ્થિરતા માટે 175 મિમી
- ઊંચી ગ્રેડક્ષમતાઃ પેટ્રોલ માટે 30 ટકા અને સીએનજી માટે 28 ટકા, જે ઊંચા ફ્લાયઓવર પર સરળતાપૂર્વક આગળ વધે છે

- તમામ સીએનજી પાવર પિકઅપમાં ટૂંકા ફૂટપ્રિન્ટ સાથે સિટીના ટ્રાફિકમાં સરળ ડ્રાઇવિંગ
- શહેરમાં સરળતાપૂર્વક ફરવા માટે 5250 મિમીનો નાનો ટર્નિંગ સર્કલ રેડિયસ
- સુવિધાજનક સ્ટીયરિંગ વ્હીલ
- ડેશબોર્ડ માઉન્ટેડ ગીઅર લીવર
- વોક થ્રૂ કેબિન પ્રદાન કરે છે
- સરળ ડ્રાઇવિંગ માટે ઇલેક્ટ્રિક પાવર સહાયક સ્ટીયરિંગ
- સુવિધાજનક લાંબી મુસાફરી માટે સુવિધાજનક સીટ અને ઓછો એનવીએચ

- ઊંચી ઇંધણદક્ષતા માટે ગિયર શિફ્ટ સલાહકાર
- ઇંધણના ઓછા વપરાશ માટે સીએનજી સ્ટાર્ટ વિકલ્પની ઉપલબ્ધતા
- ટેલીમેટિક્સ વાહનના શ્રેષ્ઠ ટ્રેકિંગને સક્ષમ બનાવે છે, જે જીયો ફેન્સિંગ, લોકેશન ટ્રેકિંગ અને વાહનના પર્ફોર્મન્સ ટ્રેકિંગમાં મદદ કરે છે
- મેન્ટેનન્સનો ઓછો ખર્ચ અને કુલ લાંબી ટકાઉક્ષમતા

- લીક પ્રૂફ ડિઝાઇન: સીએનજી કિટમાં સ્ટેઇનલેસ સ્ટીલ ટ્યુબ અને ફિટમેન્ટનો ઉપયોગ થાય છે
- માઇક્રો સ્વિચ ખાતરી કરે છે કે ઇંધણનું ઢાંકણું ખુલ્લું હશે તો વાહન ચાલુ નહીં થાય
- થર્મ ઇન્સિડન્ટ પ્રોટેક્શન ખાતરી કરે છે કે થર્મલ કિસ્સામાં સીએનજી પુરવઠો કપાઈ જાય છે
- લીક ડિટેક્શન ખાસિયત, જે ખાતરી કરે છે કે ગેસ લીકના કિસ્સામાં વાહન સીએનજીમાંથી પેટ્રોલમાં ઓટોમેટિક સ્વિચ થાય છે
- કુશળતાપૂર્વક અગ્નિશામક સ્થાપિત કર્યું છે, જે વાહનની સલામતી સુનિશ્ચિત કરે છે
- વાહન સીએનજી અને પેટ્રોલ પર શરૂ થઈ શકે છે એટલે ગ્રાહકોને વધારે સારી ઇંધણદક્ષતા પ્રદાન થાય છે
- વી20 પિકઅપ બાયફ્યુઅલનું કડક પરીક્ષણ થયું છે અને ફક્ત શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઘટકોનો ઉપયોગ થાય છે
- વાહન ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ અને હરિયાળા પર્યાવરણને સુનિશ્ચિત કરે છે

- પ્રમાણભૂત 3 વર્ષની વૉરન્ટી / 100,000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય એ લાગુ)
- 24-કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (1800 209 7979)
- માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
પ્રકાર | પ્રકાર 1.2 લિટર એનજીએનએ સીએનજી, 3 સીલિન્ડર |
પાવર | પાવર પેટ્રોલઃ 4000 આરપીએમ (58.4 એચપી) પર 43 કિલોવોટ સીએનજીઃ 4000 આરપીએમ (53.0 એચપી) પર 39 કિલોવોટ |
ટોર્ક | ટોર્ક પેટ્રોલઃ 1800થી 2200 આરપીએમ પર 106 એનએમ સીએનજીઃ 1800થી 2200 આરપીએમ પર 95 એનએમ |
ગ્રેડક્ષમતા | ગ્રેડક્ષમતા 28 ટકા (સીએનજી મોડ), 30 ટકા (પેટ્રોલ મોડ) |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | ગીઅર બોક્ષનો પ્રકાર જીબીએસ 65 સીન્ક્રોમેશન 5એફ + 1આર |
સ્ટીયરિંગ | સ્ટીઅરિંગ ઇલેક્ટ્રિક પાવર સ્ટીઅરિંગ |
મહત્તમ સ્પીડ | મહત્તમ ઝડપ 80 કિલોમીટર/કલાક |
બ્રેક
બ્રેક | બ્રેક આગળની બ્રેક – ડિસ્ક બ્રેક; પાછળની બ્રેક – ડ્રમ બ્રેક |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | આગળ સસ્પેન્શન સેમિ એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ – 4 લીવ |
સસ્પેન્શન પાછળ | પાછળ સસ્પેન્શન સેમિ એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ – 6 લીવ |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | ટાયર ટાયર 14 ઇંચ રેડિયલ ટ્યુબલેસ ટાયર (165આર14) રેડિયલ |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | 4460 મિમી |
પહોળાઈ | - |
ઊંચાઈ | - |
વ્હીલબેઝ | 2450 મિમી |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 175 |
લઘુતમ TCR | - |
વજન (કિલોગ્રામ)
GVW | 2265 |
પેલોડ | 1000 |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | ગ્રેડક્ષમતા 28 ટકા (સીએનજી મોડ), 30 ટકા (પેટ્રોલ મોડ) |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | ડ્રાઇવર + 1 |
વૉરન્ટી | વૉરન્ટી 3 વર્ષ / 100000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય તે) |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

ઇન્ટ્રા વી20
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન

Intra V20 Gold
2550 Kg
જીડબ્લ્યુવી
Petrol Fuel Tank ... Petrol Fuel Tank - 35L / CNG Cylinder - 80 L(45L+35L and 35L)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 CC NGNA CNG Eng ... 1199 CC NGNA CNG Engine
એન્જિન
NEW LAUNCH
