Small Commercial Vehicles
Gujarati Change Language
  • Image
    tata ace
    Image
    tata ace moblie banner
  • Image
    tata ace
    Image
    tata ace moblie banner
 
 
 

ટાટા એસ

વિશ્વસનિય ટાટા એસની રેન્જથી 24 લાખથી વધારે ઉદ્યોગસાહસિકો સક્ષમ બનવાની સાથે વ્યક્તિઓને તેમની સફળતાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ મળી છે. ભારતનાં સૌથી મનપસંદ નાનાં કમર્શિયલ વાહનોમાં સામેલ ટાટા એસની રેન્જ ડિઝલ, પેટ્રોલ, CNG, બાય-ફ્યુઅલ (CNG + પેટ્રોલ) અને EV (ઇલેક્ટ્રિક વાહન) ઇંધણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે વિવિધ વ્યવસાયિક જરૂરિયાતોને પૂરી કરવા અનુકૂળ છે. ટાટા એસની રેન્જ શ્રેષ્ઠ માઇલેજ, ઉત્પાદકતામાં વધારા થકી નફામાં વધારો અને વધારે બચત કરવા ઓછા કાર્યકારી ખર્ચ પ્રદાન કરવા ડિઝાઇન કરેલી છે. સંપૂર્ણ માનસિક શાંતિ સુનિશ્ચિત કરતાં ટાટા એસના મોડલ 2 વર્ષ/72000 કિલોમીટરની વોરન્ટી આપે છે. ટાટા એસ સાથે સફળતાનો અનુભવ લો.

ઉત્પાદનો જુઓ

 

તમામ પ્રકારની ઉપયોગિતાઓ માટે વાહનો

ફળો અને શાકભાજી

અનાજ

બાંધકામ

લોજિસ્ટિક્સ

મરઘાં

મત્સ્યોદ્યોગ

એફએમસીજી

દૂધ

સફળતા માટે તમારી જરૂરિયાતને અનુસાર વાહન પસંદ કરો

Tata Ace Gold Plus XL

ટાટા એસ ગોલ્ડ પ્લસ XL

1975

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

૨ સિલિન્ડર, ૭૦૦cc ટર ... ૨ સિલિન્ડર, ૭૦૦cc ટર્બો ચાર્જ્ડ

એન્જિન

Ace Gold Plus

TATA ACE GOLD +

૧૮૧૫ કિગ્રા

જીડબ્લ્યુવી

૩૦ લિટર

ઇંધણની ટાંકીની ક્ષમતા

૭૦૨ સીસી

એન્જિન

front_1

એસ પ્રો પેટ્રોલ

1460 kg

જીડબ્લ્યુવી

Petrol - 10 Lite ... Petrol - 10 Liters

ઇંધણની ટાંકીની ક્ષમતા

694 સીસી

એન્જિન

image_1

એસ પ્રો બાય-ફ્યુઅલ

1535 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

સીએનજીઃ 45 લિટર ... સીએનજીઃ 45 લિટર (1 સીલિન્ડર) + પેટ્રોલ : 5 લિટર

ઇંધણની ટાંકીની ક્ષમતા

694સીસી એન્જિન

એન્જિન