


ટાટા ઇન્ટ્રા ગોલ્ડ સીરિઝ
ટાટા ઇન્ટ્રા ગોલ્ડ પિકઅપની રેન્જ પોતાના પાવરફૂલ પર્ફોર્મન્સ અને શ્રેષ્ઠ ઉત્પાદકતા સાથે પિકઅપ્સ સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. કાર્ગોના સરળ લોડિંગ અને અનલોડિંગ માટે મોટા અને પહોળા લોડિંગ વિસ્તાર સાથે સજ્જ ઇન્ટ્રા ગોલ્ડ સીરિઝ પરિવહનકર્તાઓ માટે સુવિધામાં વધારો કરે છે. લોંગ લીડ અને વધારે વજનનું વહન કરવાની ઉપયોગિતા માટે અનુકૂળ વિવિધતાસભર ટાટા ઇન્ટ્રા V20 ગોલ્ડ, V30 ગોલ્ડ અને V50 ગોલ્ડ વેરિઅન્ટ્સ વધારે આવક પ્રદાન કરે છે, માલિકીનો કુલ ઓછો ખર્ચ (TCO) અને ઝડપથી રોકાણ પર વળતર (ROI) પ્રદાન કરે છે.
ઇન્ટ્રા ગોલ્ડ પિકઅપ્સ ઉત્કૃષ્ટ સસ્પેન્શન અને શ્રેષ્ઠ ગ્રેડક્ષમતા પૂરી પાડે છે, જેથી રફ વિસ્તારો, ફ્લાયઓવર અને ઘાટોમાં પ્રવાસ સરળ બને છે. ચેસિસની ફ્રેમ હાઇડ્રોફોર્મિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવી છે તથા બહુ ઓછા વેલ્ડિંગ જોઇન્ટ ઓછા NVH સ્તરો સાથે મજબૂત માળખાગત ક્ષમતા સુનિશ્ચિત કરે છે, જે મહત્વપૂર્ણ રીતે પર્ફોર્મન્સમાં વધારો કરે છે. વિવિધ પ્રકારની ઉપયોગિતા માટે અનુકૂળ ટાટા ઇન્ટ્રા V20 ગોલ્ડ, V30 ગોલ્ડ અને V50 ગોલ્ડ BS6 ફેઝ 2 વાહનો આવક અને નફો વધારે છે, ઓછા મેઇન્ટેનન્સ ખર્ચ સાથે માનસિક ક્ષમતા ઉપરાંત ઊંચી ઇંધણદક્ષતા પ્રદાન કરે છે.
ઇન્ટ્રા ગોલ્ડ રેન્જ ગ્રાહકોને એન્જિનના પાવર, ટોર્ક, લોડ બોડીની લંબાઈ અને પેલોડમાં વિકલ્પોની રેન્જ પ્રદાન કરે છે. ઇન્ટ્રા V50 ગોલ્ડ સૌથી વધુ વિવિધતાસભર વિકલ્પો પ્રદાન કરે છે, જે વિવિધ પ્રકારની ઉપયોગિતા માટે આદર્શ પિકઅપ છે. પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વહનક્ષમતા અને ઝડપથી ટર્નએરાઉન્ડ ટાઇમ, મોટી લોડ બોડી અને પેલોડ ક્ષમતા સાથે સજ્જ આ ઝડપી ટર્નએરાઉન્ડ ટાઇમ ઓફર કરશે તેમજ ટૂંકી અને લાંબી એમ બંને ટ્રિપ માટે અનુકૂળ રહેશે.
તમામ પ્રકારની ઉપયોગિતાઓ માટે વાહનો

ફળો અને શાકભાજી

અનાજ

બાંધકામ

લોજિસ્ટિક્સ

મરઘાં

મત્સ્યોદ્યોગ

એફએમસીજી

દૂધ

રેફ્રિજરેટેડ વેન્સ

સફળતા માટે તમારી જરૂરિયાતને અનુસાર વાહન પસંદ કરો

ઇન્ટ્રા વી20
2265
જીડબ્લ્યુવી
35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી
એન્જિન

ઇન્ટ્રા વી20 ગોલ્ડ
2550 કિલોગ્રામ
જીડબ્લ્યુવી
પેટ્રોલ ઇંધણની ટ ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 સીસી ડીઆઇ એન્જિ ... 1199 સીસી ડીઆઇ એન્જિન
એન્જિન