• Image
    1
  • Image
    2
  • Image
    3

ઇન્ટ્રા વી20 ગોલ્ડ

અમારી ’પ્રીમિયમ ટફ’ ડિઝાઇન ફિલોસોફી પર નિર્મિત ટાટા ઇન્ટ્રા વી20 ગોલ્ડ પિકઅપ ભારતનું પ્રથમ અને બાય-ફ્યુઅલ પિકઅપ (સીએનજી + પેટ્રોલ) છે. ચિંતામુક્ત સફરની વિભાવના સાથે ઇન્ટ્રા વી20 ગોલ્ડ પિકઅપ સતત કામગીરી અને 800 કિલોમીટરની સંવર્ધિત રેન્જ સાથે આવે છે.

2550 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

પેટ્રોલ ઇંધણની ટાંકી ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)

ઇંધણની ટાંકીની ક્ષમતા

1199 સીસી ડીઆઇ એ ... 1199 સીસી ડીઆઇ એન્જિન

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

STURDY AND ROBUST BUILD
  • 2690 મિમી (8.8') x 1620 મિમી (5.3') x 300 મિમીની ક્લાસમાં અગ્રણી લોડ બોડી લંબાઈ
  • બાય-ફ્યુઅલ પિકઅપ માટે 1200 કિલોગ્રામની સૌથી વધુ રેટિંગ ધરાવતી પેલોડ ક્ષમતા
  • 165 આર14 એલટી 8પી.આર (ટ્યુબલેસ) ટાયર્સ
  • અંતરિયાળ સ્થાનોમાં પહોંચવા તમામ વિસ્તારોમાં ક્ષમતા

HIGH POWER
  • 1.2 લિટર, ત્રણ સીલિન્ડર, એનજીએનએ બાયફ્યુઅલ સીએનજી એન્જિન
  • પેટ્રોલનો પાવરઃ 4000 આરપીએમ દીઠ 43 કિલોવોટ
  • સીએનજી પાવરઃ 4000 આરપીએમ દીઠ 39 કિલોવોટ
  • ટોર્ક (પેટ્રોલ): 1800થી 2200 આરપીએમ દીઠ 106 એનએમ
  • ટોર્ક (સીએનજી): 1800થી 2200 આરપીએમ દીઠ 95 એનએમ

HIGH PERFORMANCE
  • કડક સસ્પેન્શન
  • ઊંચું ગ્રાઉન્ડ ક્લીઅરન્સઃ 175 મિમી
  • સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન
  • હાઇડ્રો ફોર્મિંગ ચેસિસ સાથે ઊંચી ક્ષમતા અને કડક

BIG ON COMFORT
  • ડેશબોર્ડ માઉન્ટેડ ગીઅર લીવર સાથે ચાલી શકાય એવી કેબિન
  • પ્રમાણભૂત ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ સાથે શ્રેષ્ઠ ડ્રાઇવક્ષમતા

TATA ADVANTAGE
  • મોટી સુવિધા
  • 24 કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (1800 209 7979)
  • માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
પ્રકાર -
પાવર પાવર પેટ્રોલઃ 4000 આરપીએમદીઠ 43 કિલોવોટ સીએનજીઃ 4000 આરપીએમદીઠ 39 કિલોવોટ
ટોર્ક ટોર્ક પેટ્રોલઃ 1800થી 2200 આરપીએમદીઠ 106 એનએમ સીએનજીઃ 1800થી 2200 આરપીએમદીઠ 95 એનએમ
ગ્રેડક્ષમતા -
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ -
સ્ટીયરિંગ સ્ટીઅરિંગ ઇલેક્ટ્રિક પાવર સહાયક
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક ડિસ્ક બ્રેક; પાછળ – ડ્રમ બ્રેક
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ આગળ સસ્પેન્શન સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ
સસ્પેન્શન પાછળ પાછળ સસ્પેન્શન સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ
વ્હીલ અને ટાયર
ટાયર્સ ટાયર 165 આર14 એલટી 8પીઆર (ટ્યુબલેસ)
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ -
પહોળાઈ -
ઊંચાઈ -
વ્હીલબેઝ 2450 મિમી
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 175 mm
લઘુતમ TCR 5675 મિમી
વજન (કિલોગ્રામ)
GVW 2550 કિલોગ્રામ
પેલોડ 1200 કિલોગ્રામ
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા -
સીટિંગ અને વૉરન્ટી
સીટ -
વૉરન્ટી વૉરન્ટી 3 વર્ષ / 100 000 કિલોમીટર (જે વહેલા થાય એ લાગુ)
બેટરીની વૉરન્ટી -

Applications

સંબંધિત વાહનો

Tata Intra V10

ઇન્ટ્રા વી10

2120

જીડબ્લ્યુવી

35 લિટર

ઇંધણની ટાંકીની ક્ષમતા

798 સીસી

એન્જિન

Tata Intra V20

ઇન્ટ્રા વી20

2265

જીડબ્લ્યુવી

35/5 લિટર સીએનજી ... 35/5 લિટર સીએનજી સીલિન્ડર ક્ષમતા – 80 લિટર (45 લિટર + 35 લિટર)

ઇંધણની ટાંકીની ક્ષમતા

1199 સીસી

એન્જિન

Image V70 Gold right I

Intra V70 Gold

3490 kg

જીડબ્લ્યુવી

35 L

ઇંધણની ટાંકીની ક્ષમતા

1497 cc

એન્જિન

Tata Intra V20 Gold

ઇન્ટ્રા વી20 ગોલ્ડ

2550 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

પેટ્રોલ ઇંધણની ટ ... પેટ્રોલ ઇંધણની ટાંકી – 35 લિટર / 5 લિટર સીએનજી સીલિન્ડર – 110 લિટર (45 લિટર+35 લિટર અને 30 લિટર)

ઇંધણની ટાંકીની ક્ષમતા

1199 સીસી ડીઆઇ એન્જિ ... 1199 સીસી ડીઆઇ એન્જિન

એન્જિન

NEW LAUNCH
Tata Ace New Launch