• Image
    ace gold cng +
  • Image
    ace gold cng + side
  • Image
    ace gold cng + back

એસ ગોલ્ડ સીએનજી પ્લસ

એસ ગોલ્ડ સીએનજી પ્લસ બીએસ6 ફેઝ 2 મહત્તમ પાવર 19.4 કિલોવોટ (26 એચપી) અને 51 એનએમ મહત્તમ ટોર્ક પ્રદાન કરતાં 2 સીલિન્ડર 694સીસી સાથે વધારે પાવર અને પિક અપ પ્રદાન કરે છે. આ 2520 એમએમ (8.2 ફીટ) લોંગ લોડ બોડી અને સેગમેન્ટમાં અગ્રણી લીફ સ્પ્રિંગ સસ્પેન્શન ઓફર કરતું સેગમેન્ટમાં લોડ બોડી ડેકમાં શ્રેષ્ઠ ધરાવે છે. લીફ સ્પ્રિંગ સસ્પેન્શન પોતાની ઊંચી વહનક્ષમતા માટે જાણીતાં છે. 

1630

જીડબ્લ્યુવી

105 લિટર (35 લિટર + ... 105 લિટર (35 લિટર + 35 લિટર + 35 લિટર)

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 સીલિન્ડર 694સી ... 2 સીલિન્ડર 694સીસી

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

Safety
  • 5 ગણી વધારે સંવર્ધિત પ્રકાશની તીવ્રતા સાથે મોટો હેડ લેમ્પ
  • રાતે અને વહેલી સવારે સલામત ડ્રાઇવિંગ માટે ફોકસની સંવર્ધિત રેન્જ

Drivability
  • સ્ટીયરિંગ પ્રયાસમાં 35 ટકા ઘટાડા સાથે નવું સ્ટીયરિંગ બોક્સ

Comfort
  • કેબિનમાં ડ્રાઇવરને આરામ માટે સીધી સીટ
  • હેડ રેસ્ટ સાથે સુવિધાજનક બેઠકો અને સુવિધાજનક ડ્રાઇવિંગ માટે વધારે રિઅર વોર્ડ ટ્રાવેલ
  • ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે પેન્ડ્યુલર APM મોડ્યુલ

Pick Up
  • 2 સીલિન્ડર 694 સીસી એન્જિન, જે વધારે પાવર અને પિકઅપ ઓફર કરે છે
  • મહત્તમ પાવર: 19.4 કિલોવોટ
  • મહત્તમ ટોર્ક: 51 એનએમ

Range
  • એસ ગોલ્ડ સીએનજી + 18 કિલોગ્રામની સીએનજી ઇંધણની ટાંકીની ક્ષમતા ધરાવે છે, જે એકવારમાં 400 કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે

High Loadability
  • 2520 એમએમ (8.2 ફીટ) લોંગ લોડ બોડી
  • વધારે વહન માટે લીફ સ્પ્રિંગ સસ્પેન્શનને કારણે ઉચ્ચ લોડેબિલિટી
એન્જિન
પ્રકાર 4 સ્ટ્રોક, વોટર કૂલ્ડ, મલ્ટિપોઇન્ટ ગેસ ઇન્જેક્શન, પ્રતિબદ્ધ સીએનજી એન્જિન
પાવર 4000 (+/-100) આરપીએમ (26 એચપી) પર 19.4 કિલોવોટ
ટોર્ક 2000થી 2500 આરપીએમ પર 51 એનએમ
ગ્રેડક્ષમતા 28%
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ જીબીએસ 65- 5/5.6
સ્ટીયરિંગ મેન્યુઅલ 27.9-30.4(વેરિએબલ રેશિયો); 380એમએમ ડાયા
મહત્તમ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક
બ્રેક
બ્રેક આગળ – ડિસ્ક બ્રેક્સ; પાછળ – ડ્રમ બ્રેક્સ
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ પેરાબોલિક લીફ સ્પ્રિંગ સાથે કડક એક્સલ
સસ્પેન્શન પાછળ સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સાથે લાઇવ એક્સલ
વ્હીલ અને ટાયર
ટાયર્સ 145 આર12 એલટી 8પીઆર રેડિયલ (ટ્યુબલેસ પ્રકાર)
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 4075
પહોળાઈ 1500
ઊંચાઈ 1840
વ્હીલબેઝ 2250
ફ્રન્ટ ટ્રેક 1300
રિઅર ટ્રેક 1320
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 160
લઘુતમ TCR 4625
વજન (કિલોગ્રામ)
GVW 1630
પેલોડ 615
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા 28%
સીટિંગ અને વૉરન્ટી
સીટ -
વૉરન્ટી -
બેટરીની વૉરન્ટી -

Applications

સંબંધિત વાહનો

Ace Gold Plus

TATA ACE GOLD +

1815 kg

જીડબ્લ્યુવી

30 L

ઇંધણની ટાંકીની ક્ષમતા

702 cc

એન્જિન

front_1

એસ પ્રો પેટ્રોલ

1460 kg

જીડબ્લ્યુવી

Petrol - 10 Lite ... Petrol - 10 Liters

ઇંધણની ટાંકીની ક્ષમતા

694 સીસી

એન્જિન

image_1

એસ પ્રો બાય-ફ્યુઅલ

1535 કિલોગ્રામ

જીડબ્લ્યુવી

સીએનજીઃ 45 લિટર ... સીએનજીઃ 45 લિટર (1 સીલિન્ડર) + પેટ્રોલ : 5 લિટર

ઇંધણની ટાંકીની ક્ષમતા

694સીસી એન્જિન

એન્જિન

Tata Ace Gold CNG Plus

એસ ગોલ્ડ સીએનજી પ્લસ

1630

જીડબ્લ્યુવી

105 લિટર (35 લિટ ... 105 લિટર (35 લિટર + 35 લિટર + 35 લિટર)

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 સીલિન્ડર 694સીસી

એન્જિન