યોદ્ધા સીએનજી
ટાટા યોદ્ધા સીએનજીને ખડતલ, પાવરફૂલ અને મજબૂત સીએનજી પાવર્ડ પિકઅપ વાહન તરીકે લક્ષિત ગ્રાહક વચ્ચે ઓળખ મળી છે, જે ભારે લોડનું વહન કરે છે તથા પાવર એન્જિન અને મજબૂત એગ્રીગેટને કારણે ઝડપી ટર્ન-એરાઉન્ડ ટાઇમ ધરાવે છે. બ્રાન્ડ ગ્રાહકની મજબૂત અને ચપળ, યોદ્ધાના ગુણો ધરાવતા આદર્શ પિક-અપ વાહન માટેની ઇચ્છાનો પડઘો પાડે છે.
3 490કિલોગ્રામ
જીડબ્લ્યુવી
2 સીલિન્ડર્સ, 90 લિટ ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા
ઇંધણની ટાંકીની ક્ષમતા
2 956 સીસી
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક
ટાટા યોદ્ધા સીએનજી સેગમેન્ટમાં સૌથી વધુ પાવરફૂલ સીએનજી એન્જિન સાથે સજ્જ છે, જે 55.2 કિલોવોટ પાવર અને 200 એનએમ પિકઅપ પેદા કરવા સક્ષમ છે તથા એટલે મુશ્કેલ વિસ્તારોમાં વધારે લોડનું વહન કરવા સક્ષમ છે, તો ઝડપી ટર્ન-એરાઉન્ડ ટાઇમને કારણે વધારે સંખ્યામાં ટ્રિપ પૂર્ણ કરે છે.
- આગળ 6 લીવ અને પાછળ 9 લીવ સાથે મજબૂત સેમિ-એલિપ્ટિકલ સ્પ્રિંગ સસ્પેન્શન, અને 4એમએમ જાડી ટ્યુબ્લુયલર ચેસિસ ફ્રેમ, જે વાહનને તમામ પ્રકારનાં વોલ્યુમ અને વજનનું વહન કરવા માટે વાહનને અનુકૂળ બનાવે છે
- 16” મોટા ટાયર ભારે વજન અને અતિ ઝડપી કામગીરીમાં સ્થિરતા વધારે છે.
- લ્યુબ્રિકેટેડ ફોર લાઇફ (એલએફએલ) એગ્રીગેટથી વાહનના ટકાઉગાળામાં ગ્રીઝિંગની જરૂરિયાત નહીં.
- 20,000 કિલોમીટરના ઇન્ટરવલ પર એન્જિન ઓઇલ બદલવું – વાહનનો સર્વિસ ખર્ચ ઓછો
- સંવર્ધિત સલામતી માટે આગળ પર સ્ટોન-ગાર્ડ
- રિપેર અને સર્વિસક્ષમતાની સરળતા માટે મજબૂત 3-પીસ મેટલિંગ બમ્પર
- ગ્રેડિયન્ટ્સ અને અસમાન માર્ગો પર સ્થિરતા માટે આગળની બાજુએ એન્ટિ-રોલ બાર
- ડ્રાઇવિંગની શ્રેષ્ટ સુવિધા – લાંબા પ્રવાસ માટે સુવિધાજનક ડ્રાઇવિંગના અનુભવ માટે એડજસ્ટેબલ પાવર સ્ટીઅરિંગ, રિક્લાઇનિંગ સીટ અને સુવિધાજનક પેડલ પોઝિશન
- હેડ રેસ્ટ સાથે ફ્લેટ આડી પડતી રિક્લાઇનિંગ સીટ
- કેબિનમાં અતિ ઉપયોગી કમ્પાર્ટમેન્ટ – લોક કરી શકાય એવું ગ્લોબબોક્ષ, મેગેઝિન/બોટલ હોલ્ડર.
- વધારાની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓ – ઝડપી મોબાઇલ ચાર્જલ, આરપીએએસ અને કેબિનની પાછળની દિવાલ પર સ્લાઇડિંગ વિન્ડો
પ્રકાર | ટાટા 4એસપી એસચીઆઈ એનએ સીએનજી |
પાવર | 55.2 kW (74HP) @ 3000 પ્રતિ મિનિટ |
ટોર્ક | 1,400થી 1,600 આર/મિનિટ પર 200 એનએમ |
ગ્રેડક્ષમતા | 32% |
ગીયર બોક્સ ટાઇપ | જીબીએસ – 76 – 5/401 સીન્ક્રોમેશન 5એફ+1આર |
સ્ટીયરિંગ | પાવર સ્ટીયરિંગ |
મહત્તમ સ્પીડ | 80 કિલોમીટર પ્રતિ કલાક |
બ્રેક | ટ્વિન પોટ કેલિપર સાથે આગળ 295 ડાયામીટર ડિસ્ક બ્રેક. ડ્રમ બ્રેક |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | સેમિ એલિપ્ટિકલ ટાઇપ લીફ સ્પ્રિંગ – 6 લીફ |
સસ્પેન્શન પાછળ | સેમિ એલિપ્ટિકલ ટાઇપ લીફ સ્પ્રિંગ – 9 લીફ |
ટાયર્સ | 215/75 આર16 લિટર |
લંબાઈ | 5 350એમએમ |
પહોળાઈ | - |
ઊંચાઈ | - |
વ્હીલબેઝ | 3 150એમએમ |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | 210એમએમ |
લઘુતમ TCR | - |
GVW | 3 490કિલોગ્રામ |
પેલોડ | 1 490કિલોગ્રામ |
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
ગ્રેડક્ષમતા | 32% |
સીટ | ડી+1 |
વૉરન્ટી | ૩ વર્ષ / ૩ લાખ કિ.મી. |
બેટરીની વૉરન્ટી | - |
Applications
સંબંધિત વાહનો

યોદ્ધા સીએનજી
3 490કિલોગ્રામ
જીડબ્લ્યુવી
2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા
ઇંધણની ટાંકીની ક્ષમતા
2 956 સીસી
એન્જિન

યોદ્ધા 1700
3490
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન

યોદ્ધા 2.0
3840
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન

યોદ્ધા 1200
જીવીડબલ્યુ 2950
જીડબ્લ્યુવી
52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી
ઇંધણની ટાંકીની ક્ષમતા
3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)
એન્જિન
