• Image
    yodha 1200
  • Image
    Tata Yodha 1200 - side
  • Image
    Tata Yodha 1200 - back

યોદ્ધા 1200

ટાટા યોદ્ધા લક્ષિત વર્ગ વચ્ચે ખડતલ, મજબૂત, પાવરફૂલ પિકઅપ વાહન તરીકે જાણીતું છે, જે વધારે પેલોડનું વહન કરવા સજ્જ છે તથા પાવરફૂલ એન્જિન અને મજબૂત એગ્રીગેટને કારણે ઝડપી ટર્ન-એરાઉન્ડની ક્ષમતા ધરાવે છે. બ્રાન્ડ લક્ષિત વર્ગની આદર્શ પિકઅપ વાહન – મજબૂત અને ચપળ, લડાયક યોદ્ધા જેવું વાહન મેળવવાની ઇચ્છા પૂર્ણ કરે છે.

જીવીડબલ્યુ 2950

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

HIGH POWER
  • ટાટા યોદ્ધા પિકઅપની રેન્જ સેગમેન્ટમાં સૌથી પાવરફૂલ એન્જિન સાથે સજ્જ છે 74.8 કિલોવોટ પાવર અને 250 એનએમ ટોર્ક આપે છે વધારે લોડનું વહન કરવા સક્ષમ ઝડપી ટર્ન-એરાઉન્ડને કારણે વધારે ટ્રિપ કરી શકે છે

Superior Load Carrying Capability
  • આગળ 6 લીવ અને પાછળ 9 લીવ સાથે કડક સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન
  • 4 મિમી જાડી હાઇડ્રોફ્રેમ કરેલી ચેસિસ ફ્રેમ – વાહન વોલ્યુમ અને વજનમાં તમામ પ્રકારનું લોડ વહન કરવા આદર્શ
  • 16” મોટા ટાયર – વધારે લોડની સ્થિતિ અને વધારે ઝડપમાં સ્થિરતા વધારે

High Fuel Economy
  • વધારે ઇંધણદક્ષતા માટે ઇકો મોડ અને ગીઅર શિફ્ટ સલાહકાર

Low maintenance
  • લ્યુબ્રિકેટેડ ફોર લાઇફ (એલએફએલ) એગ્રીગેટ્સ માટે વાહનના વપરાશ દરમિયાન ગ્રીઝિંગની જરૂર નહીં
  • 20,000 કિલોમીટર પર એન્જિન ઓઇલ બદલવું – વાહનની સર્વિસનો ઓછો ખર્ચ
  • સીડીપીએફ સાથે એલએનટી ટેકનોલોજી – ડીઇએફ ભરવાની જરૂર નહીં

Enhanced Safety
  • વધારાની સલામતી માટે આગળના છેડે સ્ટોન-ગાર્ડર
  • રિપેર અને સર્વિસક્ષમતાની સરળતા માટે મજબૂત 3-પીસ મેટલિક બમ્પર
  • ગ્રેડિઅન્ટ અને અસમાન રોડ પર સ્થિરતા માટે આગળની બાજુએ એન્ટિ-રોલ બાર

Superior Comfort
  • ડ્રાઇવિંગની શ્રેષ્ઠ સુવિધા – એડજસ્ટ કરી શકાય એવું પાવર સ્ટીયરિંગ, રિક્લાઇનિંગ સીટ અને સુવિધાયુક્ત પેડલ પોઝિશન, જે લાંબી સફરમાં ડ્રાઇવિંગની સુવિધા વધારે છે
  • માથાના આરામ સાથે ફ્લેટ લેડાઉન રિક્લાઇનિંગ સીટ
  • કેબિનમાં વધારે વપરાશના કમ્પાર્ટમેન્ટ – લોક કરી શકાય એવું ગ્લોવબોક્ષ, મેગેઝિન/બોટલ હોલ્ડર
  • વધારાની સુવિધા માટે આધુનિક ખાસિયતો – ઝડપી મોબાઇલ ચાર્જર, આરપીએએસ અને કેબિનની પાછળની દિવાલ પર સ્લાઇડિંગ વિન્ડો
એન્જિન
પ્રકાર પ્રકાર ટાટા 2.2એલ વેરિકોર ઇન્ટરકૂલ્ડ ટર્બોચાર્જ બીએસ6 ડીઆઇ એન્જિન
પાવર -
ટોર્ક ટોર્ક 1000થી 2500 આર/મિનિટદીઠ 250 એનએમ
ગ્રેડક્ષમતા 40%
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ ગીઅર બોક્ષનો પ્રકાર જી76-5/4.49 માર્ક 2, સીન્ક્રોમેશન 5એફ+1આર
સ્ટીયરિંગ સ્ટીઅરિંગ પાવર સ્ટીઅરિંગ
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક બ્રેક હાઇડ્રોલિક, ટ્વિન પોટ ડિસ્ક બ્રેક
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ આગળ સસ્પેન્શન સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સાથે રિજિડ સસ્પેન્શન – 6 લીવ
સસ્પેન્શન પાછળ પાછળ સસ્પેન્શન નવીન ટૂ સ્ટેજ સેમિ-એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ - 9 લીવ
વ્હીલ અને ટાયર
ટાયર્સ ટાયર 215/75 આર 16 રેડિયલ
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 5350મિમી
પહોળાઈ 1860મિમી
ઊંચાઈ 1810મિમી
વ્હીલબેઝ 3300મિમી
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 210 મિમી
લઘુતમ TCR 6250 મિમી
વજન (કિલોગ્રામ)
GVW જીવીડબલ્યુ 2950
પેલોડ પેલોડ 1200
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા 40%
સીટિંગ અને વૉરન્ટી
સીટ ડ્રાઇવર + 1
વૉરન્ટી વૉરન્ટી 3 વર્ષ / 3 લાખ કિલોમીટર
બેટરીની વૉરન્ટી -

સંબંધિત વાહનો

YODHA 4x4 Single Cabin

YODHA 4X4 SINGLE CABIN

2990

જીડબ્લ્યુવી

52 L

ઇંધણની ટાંકીની ક્ષમતા

2179 cc

એન્જિન

tata yodha cng

યોદ્ધા સીએનજી

3 490કિલોગ્રામ

જીડબ્લ્યુવી

2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 956 સીસી

એન્જિન

Tata Yodha 1700

યોદ્ધા 1700

3490

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 2.0

યોદ્ધા 2.0

3840

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન