• Image
    winger_cargo_0_0.png

વિંજર કાર્ગો

વિંજર કાર્ગો આધુનિક અને શહેરી ઉપભોક્તાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલ છે, જેઓ પ્રીમિયમ સ્ટાઇલ અને શ્રેષ્ઠ ખાસિયતો સાથે વધારે કાગમીરી ઇચ્છે છે. ટાટા વિંજર કાર્ગો વિકાસશીલ બજારની જરૂરિયાતો પૂર્ણ કરવા બનેલું છે. ઉત્પાદકતા અને સેવાના વર્ષો માટે ડિઝાઇન ટાટા વિંજર કાર્ગો ટાટા મોટર્સ દ્વારા વિકસાવેલી વર્ષોની ઓટોમેટિવ કુશળતાને પ્રતિબિંબિત કરે છે.

3490

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

Power & Fuel-Efficiency
  • ટાટા વિંજર કાર્ગો વાન
  • વિશ્વસનીય અને ઇંધણદક્ષ ટાટા 2.2 લિટર બીએસ 6 (2179 સીસી) એન્જિન દ્વારા સંચાલિત
  • મહત્તમ પાવરઃ 73.5 કિલોવોટ (100 એચપી) @ 3750 આર/મિનિટ
  • મહત્તમ ટોર્કઃ 200 એનએમ (1000થી 3500 આર/મિનિટ)

Performance & Ruggedness
  • ટાટા વિંજર કાર્ગો વાન 'પ્રીમિયમ ટફ' ડિઝાઇન સાથે બનેલું છે, જે મજબૂતી અને ટકાઉક્ષમતા સાથે સમાધાન કર્યા વિના સ્ટાઇલ અને સુંદરતા વધારે છે
  • આગળ અને પાછળ મજબૂત સસ્પેન્શન
  • ટાટા વિંજર કાર્ગો 195 આર 15 એલટી ટાયર
  • 185 એમએમનું ગ્રાઉન્ડ ક્લીઅરન્સ
  • વિવિધ ઉપયોગિતાઓ માટે રફ ઉપયોગ માટે આદર્શ

High Revenue
  • ટાટા વિંજર કાર્ગો વાનના કોમ્પેક્ટ એન્જિન કમ્પાર્ટમેન્ટ સાથે તમારું વળતર વધારે
  • જે વધારે કોર્ગો લોડ કરવાનો એરિયા, ચીજવસ્તુઓના લોડિંગ અને અનલોડિંગની સરળતા માટે આંતરિક ઊંચાઈ સુનિશ્ચિત કરે છે
  • 1680 કિલોગ્રામનો પેલોડ
  • 3240 મિમી x 1640 મિમી x 1900 મિમીનું આંતરિક કાર્ગો બોક્ષ
  • વધારે આવક માટે અનુકૂળ જગ્યા પ્રદાન કરે છે

High on Safety
  • ખડતલ અને મજબૂત 'પ્રીમિયમ ટફ' બોડી
  • ટાટા વિંજર કાર્ગો વાન સલામતી વધારતા આગળ વળેલા ભાગ મારફતે સલામતી પૂરી પાડે છે
  • ડ્રાઇવર અને કાર્ગો વચ્ચેના ભાગમાં પાર્ટિશન બેસનાર અને ચીજવસ્તુઓ માટે વધારે સલામતી સુનિશ્ચિત કરે છે

High on Savings
  • ઇકો સ્વિચ બચત વધારવા અને ઇંધણનો અસરકારક વપરાશ પ્રદાન કરવા માટે બનાવેલી છે
  • ગીઅર શિફ્ટ સલાહકાર: ડ્રાઇવરોને ઉચિત ક્ષણે ગીઅર બદલીને ડ્રાઇવિંગ કરવામાં મદદરૂપ, જે ઇંધણદક્ષતામાં મોટો વધારો કરે છે
  • સેવાનો લાંબો અંતરાલ અને ઓછો કાર્યકારી ખર્ચ: બચત વધારે છે અને માલિકીના કુલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે

High on Comfort & Convenience
  • એરોડાયનેમિક અને સ્લીક ટાટા વિંજર કાર્ગો વાનની કોકપિટ પ્રકારની ડિઝાઇન ધરાવતી કેબિન વધારે સુવિધા માટે ડ્રાઇવરની વધુ સુવિધાની ખાતરી આપે છે
  • ડ્રાઇવર + 2 બેઠક બેસનારને પુષ્કળ જગ્યા આપે છે
  • 3 રીતે એડજસ્ટ કરી શકાય એવી ડ્રાઇવરની સીટ ડ્રાઇવિંગ દરમિયાન થાક ઘટાડે છે
એન્જિન
પ્રકાર પ્રકાર ટાટા 2.2આઇ (2179 સીસી)
પાવર પાવર 3750 આર/મિનિટદીઠ 73.5 કિલોવોટ
ટોર્ક ટૉર્ક 1000થી 3500 આર/મિનિટદીઠ 220 એનએમ
ગ્રેડક્ષમતા -
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ ગીઅર બોક્ષનો પ્રકાર ટીએ 70 – 5 સ્પીડ
સ્ટીયરિંગ સ્ટીઅરિંગ પાવર સ્ટીઅરિંગ
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક બ્રેક આગળ – વેક્યુમ સંચાલિત હાઇડ્રોલિક, ડિસ્ક બ્રેક અને પાછળ – એલએસપીવી સાથે ડ્રમ બ્રેક
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ મેકફર્સન સ્ટ્રટ, કોઇલ સ્પ્રિંગ સાથે
સસ્પેન્શન પાછળ પાછળ સસ્પેન્શન પેરાબોલિક લીફ સ્પ્રિંગ, હાઇડ્રોલિક ટેલીસ્કોપિક શોક એબ્સોર્બર્સ સાથે
વ્હીલ અને ટાયર
ટાયર્સ 195 આર 15 એલટી
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ 5458
પહોળાઈ 1905
ઊંચાઈ 2460
વ્હીલબેઝ 3488
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 185
લઘુતમ TCR -
વજન (કિલોગ્રામ)
GVW 3490
પેલોડ 1680
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા -
સીટિંગ અને વૉરન્ટી
સીટ ડ્રાઇવર + 2
વૉરન્ટી વૉરન્ટી એન્જિન ઓઇલ બદલાનો ગાળો – 20000 કિલોમીટર; વૉરન્ટી (ડ્રાઇવલાઇન પર) – 3 વર્ષ કે 300000 કિલોમીટર (જે વહેલા પૂર્ણ થાય તે લાગુ)
બેટરીની વૉરન્ટી -

Applications

સંબંધિત વાહનો

tata yodha cng

યોદ્ધા સીએનજી

3 490કિલોગ્રામ

જીડબ્લ્યુવી

2 સીલિન્ડર્સ, 90 ... 2 સીલિન્ડર્સ, 90 લિટર પાણીની ક્ષમતા

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 956 સીસી

એન્જિન

Tata Yodha 1700

યોદ્ધા 1700

3490

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 2.0

યોદ્ધા 2.0

3840

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

Tata Yodha 1200

યોદ્ધા 1200

જીવીડબલ્યુ 2950

જીડબ્લ્યુવી

52 લિટર પોલીમર ટ ... 52 લિટર પોલીમર ટાંકી

ઇંધણની ટાંકીની ક્ષમતા

3750 આર/મિનિટદીઠ 74. ... 3750 આર/મિનિટદીઠ 74.8 કિલોવોટ (100 એચપી)

એન્જિન

NEW LAUNCH
Tata Ace New Launch